________________
૧ ૧૫.
પ્રશ્નોત્તરી પ્ર. ૪૩૩. આઠમા ગુણસ્થાનકે બીજા થી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ?
ઉઃ આઠમા ગુણસ્થાનકે બીજા થી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૯ આયુષ્ય - ૦ નામ - ૩૧ ગોત્ર
અંતરાય - ૫ = ૫૬ પ્ર. ૪૩૪. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ?
ઉ : આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય
આયુષ્ય -
નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૨૬ પ્ર. ૪૩૫. નવમા ગુણસ્થાનકના પાંચેય ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ ? ઉ : નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે.
નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે.
નવમાં ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૪૩૬. દશમા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉઃ દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૪ વેદનીય - ૧ મોહનીય - ૦ આયુષ - ૦ નામ - ૧ ગોત્ર
અંતરાય - ૫ = ૧૭ પ્ર. ૪૩૭. ૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં કેટલી પ્રકૃતિઓ બંધાય છે? ઉઃ ૧૧ થી ૧૩ ગુણસ્થાનકમાં ૧ પ્રકૃતિ બંધાય છે. વેદનીય-૧ : શાતાવેદનીય ચૌદમા ગુણસ્થાનકે એકપણ પ્રકૃતિ બંધાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org