________________
૧૦૩
પ્રશ્નોત્તરી -: સામાયિક, છેદોપસ્થાપનીય ચારિત્રમાં બંધ સ્વામિત્વનું વર્ણન :
પ્ર. ૩૮૩. આ બે માર્ગણામાં કેટલા ગુણસ્થાનકો હોય છે? ઉઃ આ બે માર્ગણાઓમાં ૬ થી ૯ ગુણસ્થાનકો હોય છે. પ્ર. ૩૮૪. આ બે માર્ગણાઓમાં ઓધે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ? ઉઃ આ બે માર્ગણાઓમાં ઓથે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મોહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૪ ગોત્ર - ૧ અંતરાય - પ = ૬૫ નામ-૩૪ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩ = ૩૪
પ્ર. ૩૮૫. આ બે માર્ગણાઓમાં છઠ્ઠા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે? કઈ કઈ?
ઉ: આ બે માર્ગણાઓમાં છઠ્ઠા ગુણસ્થાનકે ૬૫ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાનાવરણીય - ૫ દર્શનાવરણીય - ૬ વેદનીય - ૨ મેહનીય - ૧૧ આયુષ્ય - ૧ નામ - ૩૨ ગોત્રા - ૧ અંતરાય નામ-૩૨ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ગસ-૧૦, સ્થાવર-૩ = ૩૨
પ્ર. ૩૮૬. આ બે માર્ગણાઓમાં છઠ્ઠાના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે? કઈ કઈ? તથા નવી કેટલી દાખલ થાય છે?
ઉઃ છઠ્ઠાના અંતે ૭ પ્રકૃતિનો અંત થાય છે. વેદનીય-૧ : અશાતા વેદનીય મોહનીય-૨ : અરતિ, શોક આયુષ્ય-૧ : દેવાયુષ્ય નામ-૩ : અસ્થિર, અશુભ, અયશ તથા નવી બે દાખલ થાય છે. નામ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org