________________
સૂચના )
આ પ્રસંગે એક સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી છે કે જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ મુખ્યતાએ પ્રાચીન ગ્રંથોના હસ્તલેખન- જ્ઞાનભંડારોની જાળવણીપૂજ્યસાધુ સાધ્વી ભગવંતોની અધ્યયન વ્યવસ્થા આદિમાં સમુચિત રીતે જ કરવો યોગ્ય છે આવા ગ્રંથોનું પ્રકાશન કરવાનું કર્તવ્ય જો કે યથાશક્તિ શ્રાવકોએજ અદા કરવાનું છે તે શકય ન હોય અને જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ અનિવાર્ય બને તો પણ તેમાં જરૂરી મર્યાદાનું પાલન આવશ્યક છે તેથી જ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતો તથા શ્રી સંધો હસ્તકના જ્ઞાન ભંડારોને જ ગ્રંથ સાદર સમર્પિત કરાશે ગૃહસ્થોએ આ ગ્રંથ વસાવવો હોય તો તેનું પુરૂં મુલ્ય જ્ઞાનખાતે અર્પણ કરીને જ વસાવવો અને જ્ઞાન ભંડારમાંથી વાંચન કરવા માટે ઉપયોગ કરવો હોય તો તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે આપવા ચૂકવું નહિ જેથી કોઈપણ પ્રકારના દોષના ભાગીદાર ન થવાય.
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org