SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ થાય છે ? ઉં. : (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૧૭ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી પ૪ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે. પ્ર. ૪૩૬. પાંચમા ગુણઠાણે ત્રણ પ્રકારની કેવી રીતે થઈને ૬૭ પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૧૨ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૪૯ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે.' પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે કુલ ૬૭ બંધાય છે. પ્ર. ૪૩૭. : છઠ્ઠા ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ.: (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૪૯ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે. છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે કુલ ૬૩ બંધાય છે. પ્ર. ૪૩૮.: સાતમાં ગુણઠાણે ત્રણ પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ.: બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી. વિચ્છેદવાળી ૪૪ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે કુલ ૫૮ બંધાય છે. પ્ર. ૪૩૯. : આઠમાના પહેલા ભાગે ત્રણ પ્રકારની થઈને કેટલી પ્રકતિઓ બંધાય છે ? ઉ.: અઠ્ઠાવન. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૪૪ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે. પ્ર. ૪૪૦.: આઠમાના બીજાથી છઠ્ઠા ભાગ સુધી ત્રણ પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : છપ્પન. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૪ર બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૬ બંધાય છે. પ્ર. ૪૪૧. આઠમાના સાતમા ભાગે ત્રણ પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ૧૬૦ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy