________________
ઉં. : છવ્વીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૮ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પદી વિચ્છેદ વાળી ૦ બંધાય છે.
પ્ર. ૪૪૨ : નવમાના પહેલા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ?
ઉ. : બાવીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૪ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે.
પ્ર. ૪૪૩૨ : નવમાના બીજા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ?
ઉ. : એકવીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૪ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે.
પ્ર. ૪૪૪. : નવમાના ત્રીજા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ
બંધાય છે ?
ઉ. : વીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૨ બંધાય છે.(૨)બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે.
પ્ર. ૪૪૫. : નવમાના ચોથા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ?
ઉ. : ઓગણીસ. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૧ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે.(૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે.
પ્ર. ૪૪૬. : નવમાના પાંચમા ભાગે ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ?
ઉ. : અઢાર. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૦ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૮ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૭ બંધાય છે.
પ્ર. ૪૪૭. : દશમા ગુણસ્થાને ત્રણે પ્રકારની થઈને કેટલી પ્રકૃતિઓ બંધાય છે ?
ઉ. :સત્ત૨. (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૦ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧૭ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે.
Jain Education International
૧૬૧
For Private and Personal Use Only
www.jainelibrary.org