________________
પ્ર. ૨૪૭. : મિશ્ર મોહનીય (અવિરતિ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એક. મોહનીય-૧ : મિશ્ર મોહનીય.
પ્ર. ૨૪૮. : અપ્રતયાખ્યાનીય અવિરતિ પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : સત્તર. મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનીય ૪ કષાય.
આયુષ્ય-૨ : નરકાયુષ્ય, દેવાયુષ્ય.
નામ-૧૧ : પિંડપ્રકૃતિ-૮, સ્થાવર-૩.
પિંડપ્રકૃતિ-૮ : નરકગતિ, દેવગતિ, વૈક્રીય શરીર, વૈક્રીય અંગોપાંગ, ૪ આનુપૂર્વી.
સ્થાવ૨-૩ : દુર્ભાગ, અનાદેય, અયશ.
0.
પ્ર. ૨૪૯. : પ્રત્યાખ્યાનીય કષાય પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ ? કઈ ?
ઉ. : આઠ. મોહનીય-૪ ઃ પ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. નામ-૨ : પિંડપ્રકૃતિ-૧ તિર્યંચગતિ, પ્રત્યેક-૧ ઉદ્યોત.
ગોત્ર-૧ : નીચગોત્ર.
પ્ર. ૨૫૦. : પ્રમત્તયોગ (કષાય) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : પાંચ. દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થીણદ્વી. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ.
પ્ર. ૨૫૧૮ : અપ્રમત્તયોગ (કષાય) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
કઈ ?
ઉ. : ચાર. મોહનીય-૧ : સમ્યક્ત્વ મોહનીય.
નામ-૩ : પિંડપ્રકૃતિ-૩ : છેલ્લા ત્રણ સંઘયણો.
પ્ર. ૨૫૨. : અપૂર્વક૨ણ ગુણ (કષાય) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ • હોય છે ? કઈ કઈ ?
ઉં. : છ. મોહનીય-૬ : હાસ્યાદિ-૬.
પ્ર. ૨૫૩, : બાદર કષાય (અનિવૃત્તિકરણ) પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : છ. મોહનીય-૬ : સંજ્વલન ક્રોધ, માન, માયા, ૩ વેદ.
પ્ર. ૨૫૪. ઃ સૂક્ષ્મ કષાય પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
ઉ. : એક, મોહનીય-૧ : સંજ્વલન લોભ.
Jain Education International
૧૩૧
For Private and Personal Use Only
www.jainelibrary.org