________________
સ્થાવર-૪ : સ્થાવર, દુર્ભગ, અનાદેય, અયશ. પ્ર. ૨૪૩. કષાય પ્રત્યયીકી કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે? કઈ
કઈ ?
6. : ત્રીસ, દર્શનાવરણીય-૩ : નિદ્રા, નિદ્રા, પ્રચલા પ્રચલા, સિદ્ધી.
મોહનીય-૧૮ : પ્રત્યાખ્યાનીય ૪ કષાય, સંજ્વલન ૪ કષાય, હાસ્યાદિ-૬, ૩ વેદ, સમ્યક્ત્વ મોહનીય.
આયુષ્ય-૧ : તિર્યંચાયુષ્ય. 1 નામ-૭ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧.
પિંડપ્રકતિ-૬ : તિર્યંચગતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ, છેલ્લા ત્રણ સંઘયણ.
પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ, ગોત્ર-૧ નીચગોત્ર. પ્ર. ૨૪૪. : યોગ પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે? કઈ
કઈ ?
ઉ. : અડતાલીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, નિદ્રાદ્ધિક, ૪ દર્શનાવરણીય. વેદનીય-૧, નામ-૩૧, અંતરાય-૫.
નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-૫, ત્ર-૪, સ્થાવર-૩
પિંડપ્રકૃતિ-૧૯ : ઔદારીક-તૈજસ-કાશ્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ર વિહાયોગતિ.
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલધુ, નિમણ, ઉપઘાત. ત્રણ-૪ : પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર.
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર. પ્ર. ૨૪૫. : અયોગ પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ
કઈ ?
ઉ. : બાર, આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય, ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. વેદનીય-૧ : શાતા અથવા અશાતા વેદનીય. નામ-૯ : પિંડપ્રકૃતિ-૨, પ્રત્યેક-૧, ત્રણ-૬ પિંડપ્રકૃતિ-૨ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ. પ્રત્યેક-૧ : જિનનામ કમ. ત્રણ-૬ : ત્રસ, બાદર, પર્યાપ્તિ, સુભગ, આદેય, યશ.
પ્ર. ૨૪૬.: અનંતાનુબંધી કષાય પ્રત્યયિકી ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ?
ઉ. : નવ. મોહનીય-૪ : અનંતાનુબંધી ૪ કષાય. નામ-૫ : પિંડપ્રકૃતિ-૪ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ. સ્થાવર-૧ : સ્થાવર નામ કર્મ.
૧૩૦
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org