________________
બંધાતી હોય.
દર્શનાવરણીય-૩ : નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા થીણદ્વી. મોહનીય-૯ : અનંતાનુબંધી-૪ કષાય. અપ્રત્યાખ્યાનીય ૪ કષાય, સ્ત્રીવેદ. આયુષ્ય-૨ : તિર્યંચાયુષ્ય, મનુષ્પાયુષ્ય. નામ-૨૦ : પિંડપ્રકૃતિ-૧૬, પ્રત્યેક-૧, સ્થાવર-૩.
પિંડપ્રકૃતિ-૧૬ : તિર્યંચગતિ, મનુષ્યગતિ, ઔદારીક શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી.
પ્રત્યેક-૧ : ઉદ્યોત નામકર્મ. ગોત્ર-૧ : નીચગોત્ર. સ્થાવર-૩: દુગ, દુસ્વર, અનાદેય.
પ્ર. ૧૫. કષાય પ્રત્યયીકી પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ?
ઉ. : જયાં સુધી કષાય હોય ત્યાં સુધી કષાય પ્રત્યયીકી પ્રકૃતિઓ બાંધવાને યોગ્ય કહેવાય છે. તે ૬૫ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય-૧૫, આયુષ્ય-૧, નામ-૩૧, ગોત્ર-૧, અંતરાય-૫ = ૬પ. દર્શનાવરણીય-૬ : ચાર દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલો. વેદનીય-૧ : અશાતા વેદનીય.
આયુષ્ય-૧ : દેવાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩.
પિંડપ્રકૃતિ-૧૩: દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય-તૈજસ -કામણ શરીર, વૈકીય, અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વર્ણાદિ, શુભવિહાયોગતિ, દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત.
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. પ્ર. ૧૯૬. યોગપ્રત્યયિકી પ્રકૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : એક, વેદનીય-૧ : શાતાવેદનીય. પ્ર. ૧૯૭. સમ્યકત્વ ગુણ પ્રત્યયિકી પ્રવૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ? ઉ. : એક. નામ-૧ - પ્રત્યેક-૧ : જિનનામ કર્મ. પ્ર. ૧૯૮. અપ્રમત ગુણ પ્રત્યયિકી પ્રવૃતિઓ કેટલી હોય છે ? કઈ કઈ ? ઉ. : બે. નામ-૨ - પિંડપ્રકૃતિ-૨ : આહારક શરીર, આહારક અંગોપાંગ.
પ્ર. ૧૯૯. અનંતાનુબંધી અવિરતિ પ્રત્યયિકી પ્રકૃતિઓ કેટલી હોય છે? કઈ કઈ ?
ઉ. : પચ્ચીસ. દર્શનાવરણીય-૩ નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, થાણદ્વી. મોહનીય-૫, અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ. આયુષ્ય-૧ : તીર્થંચાયુષ્ય. નામ-૧૫ : પિંડપ્રકૃતિ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૧ : તિર્યંચગતિ, મધ્યમ-૪ સંઘયણ, મધ્યમ-૪ સંસ્થાન,
૧૧૯
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org