SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ ? પ્ર. ૧૮૭. અગ્યારમા ઉપશાંત મોહ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : એક. વેદનીય-૧ : શાતાવેદનીય. પ્ર. ૧૮૮. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : સોળ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, નામ-૧ : યશનામકર્મ, ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. ઉ. : એક. વેદનીય-૧ : શાતાવેદનીય. પ્ર. ૧૮૯. તેરમા સયોગી કેવલી ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : એક. વેદનીય-૧ : શાતાવેદનીય. પ્ર. ૧૯૦. તેરમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. વેદનીય-૧ : શાતાવેદનીય. પ્ર. ૧૯૧, ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : ચૌદમા અયોગી કેવલી ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિ બંધાતી નથી. તેથી અબંધક કહેવાય છે. કઈ ? પ્ર. ૧૯૨. મિથ્યાત્વ પ્રત્યયીકી પ્રકૃતિઓ બંધમાં કેટલી હોય છે ? કઈ ઉ. : ૧૬. કે જે મિથ્યાત્વ હોયે છતેજ બંધ યોગ્ય થાય બાકી ન થાય. મોહનીય-૨ : મિથ્યાત્વ, નપુંસકવેદ. આયુષ્ય-૧ : નરકાયુષ્ય. નામ-૧૩ : પિંડપ્રકૃતિ-૮, પ્રત્યેક-૧, સ્થાવર-૪. પિંકપ્રકૃતિ-૮ : નરકગતિ, એકેન્દ્રિયાદિ ચાર જાતિ, છેવઠ્ઠું સંઘયણ, હુંડક સંસ્થાન, નરકાનુપૂર્વી. પ્રત્યેક-૧ : આતપ. સ્થાવર-૪ : સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ. પ્ર. ૧૯૩. પ્રત્યયીકી એટલે શું ? ઉ. : બંધના જે હેતુઓ કહેલા હોય તે હેતુઓ હોતે છતે બંધને યોગ્ય થાય તેનું નામ પ્રત્યયીકી કહેવાય છે. પ્ર. ૧૯૪, અવિરતિ પ્રત્યયીકી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? 6.: : ૩૫. કે જે અવિરતિ જ્યાં સુધી હોય ત્યાં સુધી કોઈ ને કોઈ ૩૫માંથી Jain Education International ૧૧૮ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy