SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૮૧. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના ચોથા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : ઓગણીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય૨, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-પ વેદનીય-૧ : શાતાવેદનીય, મોહનીય-૨ : સંજવલન માયા-લોભ. નામ-૧ ઃ યશનામ કર્મ, ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર. પ્ર. ૧૮૨. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજવલન માયા. પ્ર. ૧૮૩. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના પાંચમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : અઢાર . જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય૧, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય - ૫. વેદનીય-૧ : શાતાવેદનીય. મોહનીય-૧ : સંજ્વલન લોભ. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. : પ્ર. ૧૮૪. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? ઉ. : એક. મોહનીય-૧ : સંજવલન લોભ. • પ્ર. ૧૮૫. દશમા સૂક્ષ્મ સંપાય ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. ઃ સત્તર, જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૦, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય - ૫. વેદનીય-૧ : શાતાવેદનીય. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. ચઉદંસણુચ્ચજસનાણવિગ્ધદશગંતિસોલસુચ્છઓ । તિસુ સાયબંધ છેઓ સજોગિ બંધતુણુંતો અ || ૧૨ | ભાવાર્થ : દશમા ગુણસ્થાનકના અંતે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, એ ૧૪. ઉચ્ચગોત્ર, યશનામકર્મ સોળનો અંત થાય છે. ૧૧-૧૨-૧૩ એકશાતા વેદનીય બંધાય છે. તેરમાંના અંતે અંત થાય છે. ચૌદમે અબંધક હોય. પ્ર. ૧૮૬. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ Jain Education International ૧૧૭ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy