SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : અનિવૃત્તિકરણનાં પાંચ ભાગને વિષે અનુક્રમે બાવીસમાંથી એક એક ઓછી કરવી. ક્રમે કરીને પુરૂષ વેદ, સંજવલન ચાર કષાયનો છેદ થતાં સૂક્ષ્મસં૫રાયે સત્તર પ્રકૃતિઓ બંધાય છે. પ્ર. ૧૭૫. : નવમા અનિવૃત્તિકરણના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : બાવીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૫, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫. વેદનીય-૧ : શતાવેદનીય. મોહનીય-પ : સંજ્વલન ૪ કષાય, પુરૂષવેદ. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર. ૧૭૬. નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગને અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક, મોહનીય-૧ - પુરૂષવેદ. પ્ર. ૧૭૭. નવમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના બીજા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. એકવીસ જ્ઞાનાવરણીય - પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય૪, આયુષ્ય-૦, ગોત્ર-૧, અંતરાય - ૫. વેદનીય-૧ : શાતા વેદનીય. મોહનીય-૪ : સંજ્વલન ચાર કષાય. નામ-૧ : યશનામ કર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર. ૧૭૮. નવમા ગુણસ્થાનકના બીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. મોહનીય-૧ : સંજવલન ક્રોધ. પ્ર. ૧૭૯. નવમા અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના ત્રીજા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : વીસ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૩, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫. વેદનીય-૧ : શાતાવેદનીય. મોહનીય-૩ : સંજવલન માન, માયા, લોભ. નામ-૧ : યશનામકર્મ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. પ્ર. ૧૮૦. નવમા ગુણસ્થાનકના ત્રીજા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : એક. મોહનીય-૧ : સંજવલન માન. ૧૧૬ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy