SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. : બે. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા, પ્ર. ૧૭૧. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકે બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉ. : છપ્પન, જ્ઞાનાવરણીય - ૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧, મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગોત્ર-૧, અંતરાય-૫. દર્શનાવરણીય-૪ : ચાર દર્શનાવરણીય. 1. વેદનીય-૧ : શાતાવેદનીય. મોહનીય-૯ : સંજ્વલન ૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ. નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૧૦. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર, પ્ર. ૧૭૨. આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ત્રીસ. નામ-૩૦ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રસ-૯. પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિજાતિ, વૈક્રીય-આહારક-તેજસ - કાર્પણ શરીર, વૈક્રીય-આહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વદ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી. પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, જિનનામ, નિર્માણ, ઉપઘાત. ત્રસ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય. પ્ર. ૧૭૩. આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકનાં સાતમા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ ? ઉં. : છવ્વીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, વેદનીય-૧ મોહનીય-૯, આયુષ્ય-૦, નામ-૧, ગોત્ર-૧, અંતરાય-૫ દર્શનાવરણીય-૪ : ચાર દર્શનાવરણીય. વેદનીય-૧ : શાતાવેદનીય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. મોહનીય-૯ : સંજ્વલન ૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ. નામ-૧ : ત્રસનામ કર્મની ૧, યશનામ કર્મ. પ્ર. ૧૭૪. : આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગના અંતે કેટલી પ્રકૃતિનો અંત થાય છે ? કઈ કઈ ? ઉ. : ચાર. મોહનીય-૪ : હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. અનિયટ્ટિ ભાગપણગે ઈગેગહીણોદુવીસવિહબંધો ! પુમ સંજલણ ચė કમેણ છેઓ સત્તર સુહુમે | ૧૧ || Jain Education International ૧૧૫ For Private and Personal Use Only www.jainelibrary.org
SR No.005270
Book TitleKarmgranth 01 and 02 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1993
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy