________________
વેદનીય-૧ : શાતાવેદનીય. મોહનીય-૯ : સંજવલનના ૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ. આયુષ્ય-૧ : દેવાયુષ્ય બાંધતો બાંધતો અહીં પૂર્ણ કરે તો અથવા નહીં. નામ-૩૧ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦.
પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય-આહારક-તૈજસ-કાર્પણ શરીર, વૈકીય-આહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વદિ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉદ્ઘાસ, અગુરુલઘુ, નિમણ, જિનનામ, ઉપઘાત. ગોત્રકમ-૧ : ઉચ્ચ ગોત્ર. અડવન અપુવામિ નિદ્ધ દુર્ગાતો છપ્પન પણ ભાગે ! સુરદુગ પણિદિ સુખગઈ તસનવ ઉરલ વિણ તણુ વંગા ! ૯ છે સમચઉતર નિમિણ જિણવન્ન- અગુરુલઘુ ચઉ છલસિ તીસંતો
ચરમે છવ્વીસ બંધો હાસ રઈ કુચ્છ ભય ભેઓ | ૧૦ || ભાવાર્થ :
અપૂર્વકરણના પહેલા ભાગે પ૮ નિદ્રાદ્ધિકનો અંત થતાં ૨ થી ૬ ભાગે પ૬, દેવદ્રિક પંચેન્દ્રિય જાતિ શુભવિહાયોગતિ, ત્રસનવક ઔદારીક વિના શરીર તથા આંગોપાંગો, સમચતુરસ્ત્ર, નિમણ, જિનનામ, વદિ-૪, અગુરુલઘુચતુષ્ક એ ત્રીસનો અંત થાય ત્યારે સાતમા ભાગે ૨૬ બંધાય છે અંતે હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ ચારનો અંત થાય છે. // ૯-૧૦ ||
પ્ર. ૧૬૯. અપૂર્વકરણ ગુણસ્થાનકના પહેલા ભાગે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ કઈ?
ઉ. : અઠ્ઠાવન. જ્ઞાનાવરણીય- પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૧, મોહનીય૯, આયુષ્ય-૦, નામ-૩૧, ગોત્ર-૧, અંતરાય-૫.
દર્શનાવણરણીય-૬ : ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા. મોહનીય-૯ : સંજવલન ૪ કષાય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, પુરૂષવેદ. નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦.
પિંડપ્રકૃતિ-૧૫ : દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રીય, - આહારક - તૈજસ-કામણ શરીર, વૈક્રીયઆહારક અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વણદિ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. ગોત્ર-૧ : ઉચ્ચ ગોત્ર.
પ્ર. ૧૭૦. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો અંત થાય છે ? કઈ કઈ ?
૧૧૪
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org