________________
અશુભવિહાયોગતિ, તિર્યંચાનુપૂર્વી.
પ્રત્યેક-૧ : ઉદ્યોત. સ્થાવર-૩ : દુર્ભગ, દુસ્વર, અનાદેય.
પ્ર. ૨૦૦. અપ્રત્યાખ્યાનીય અવિરતિ પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉ.:દસ. મોહનીય-૪ અપ્રત્યાખ્યાનીય ૪ કષાય. આયુષ્ય-૧ મનુષ્પાયુષ્ય.
નામ-પ - પિંડપ્રકૃતિ-પ: મનુષ્યગતિ, ઔદારીક શરીર, ઔદારીક અંગોપાંગ, વજઋષભનારાચ સંઘયણ, મનુષ્યાનુપૂર્વી.
પ્ર. ૨૦૧. પ્રત્યાખ્યાનીય કષાય પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉ. : ચાર. મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ચાર કષાય.
પ્ર. ૨૦૨. પ્રમત્તયોગ કષાય પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉ. : સાત. વેદનીય-૧ : અશાતા વેદનીય. મોહનીય-ર અરતિ, શોક. આયુષ્ય-૧ = દેવાયુષ્ય. નામ-૩, સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. પ્ર. ૨૦૩. અપૂર્વકરણ ગુણપ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ. : તેત્રીસ. દર્શનાવરણીય-૨ : નિદ્રા, પ્રચલા. મોહનીય-૪ ઃ હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા. નામ-૨૭ : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૫, ત્રણ-૯.
પિંડપ્રકૃતિ-૧૩ઃદેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈક્રીય તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રીય અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વણદિ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત. ત્રણ-૯ : ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય.
પ્ર. ૨૦૪. બાદર કષાય અનિવૃત્તિકરણ ગુણ પ્રત્યયિકી કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : પાંચ. મોહનીય-૫ : સંજ્વલન ૪ કષાય, પુરૂષવેદ. પ્ર. ૨૦૫. સૂક્ષ્મ કષાય પ્રત્યયીકી કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ?
ઉ.: સોળ. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય ૪, અંતરાય-૫, નામ-૧-યશનામ કર્મ, ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર.
ઉદઓ વિવાગવેયણ મંદીરણમપત્તિ ઈહ દુવસતયું !
સતરસય મિચ્છે મીસ સમ્મ આહાર જિણશુદયા || ૧૩ / ભાવાર્થ :
જે પ્રમાણે કર્મ પ્રકૃતિઓનો બંધ કરેલ હોય તે મુજબ વિપાકથી ઉદયમાં આવે
૧૨૦
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org