________________
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર.
પ્ર. ૧૬૩. ચોથા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અબંધ તથા અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. ચોથા ગુણસ્થાનકના અંતે ૧૦ પ્રકૃતિનો અંત થાય છે. પણ કોઈ પ્રકૃતિનો અબંધ થતો નથી.
મોહનીય-૪ : અપ્રત્યાખ્યાનાદિ ૪ કષાય. આયુષ્ય-૧ : મનુષ્યયુષ્ય.
નામ-પ : પિંડપ્રકૃતિ-૫ : મનુષ્યગતિ ઔદારીક શરીર, ઔદારીક અંગોપાંગ, વ્રજઋષભનારાચ સંઘયણ, મનુષ્યાનુપૂર્વી.
પ્ર. ૧૬૪. પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? કઈ ? કઈ ?
. : સડસઠ. જ્ઞાનાવરણીય- પ, દર્શનાવરણીય- ૬, વેદનીય ૨, મોહનીય ૧૫, આયુષ્ય ૧, નામ ૩૨, ગોત્ર ૧, અંતરાય પ
દર્શનાવરણીય-૬ : દર્શનાવરણીય-૪, નિદ્રા, પ્રચલા. મોહનીય-૧૫ : પ્રત્યાખ્યાનાદિ-૮ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ. આયુષ્ય-૧ : દેવાયુષ્ય. નામ-૩ર : પિંડપ્રકૃતિ-૧૩, પ્રત્યેક-૬, ત્રસ-૧૦, સ્થાવર-૩
પિંડપ્રકૃતિ-૧૩: દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, વૈકીય-તૈજસ-કાશ્મણ શરીર, વૈક્રીય અંગોપાંગ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વદિ, શુભ વિહાયોગતિ, દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર.
પ્ર. ૧૬૫. પાંચમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનો અબંધ તથા અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. પાંચમા ગુણસ્થાનકના અંતે અબંધ એકેય પ્રકૃતિનો થતો નથી. પણ ચાર પ્રકૃતિનો અંત થાય છે.
મોહનીય-૪ : પ્રત્યાખ્યાનીય ચાર કષાય. તેવઢિ પમત્તે સોગ અરઈ અથિરદુગ અજસ અસ્સાય ! વચ્છિજ્જ છચ્ચ સત્ત વ નેઈ સુરાઉં જ્યા નિä | ૭ | ગુણસફિ અપ્રમત્તે સુરાઉ બંધંતુ જઈ ઈહાગચ્છે ! અન્નહ અઠ્ઠાવના જે આહારગ દુર્ગ બંધે || ૮
૧૧૨
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org