________________
આયુષ્ય-૦, નામ-૩૬, ગોત્ર-૧, અંતરાય-પ.
દર્શનાવરણીય-૬ : ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય, કેવલ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલો.
મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ નામ-૩૬ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩.
પિંડપ્રકૃતિ-૧૮ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-વૈક્રીયતૈજસ-કાશ્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ,વજઋષભનારા સંઘયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪ વદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી.
પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, નિમણિ, ઉપઘાત.
સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, અયશ. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર સમે સગ સયરિ જિણાઉ બંધિ વઈર નરતિઅ બિઅક સાયા
ઉરલ દુગંતો દેસે સત્તઠ્ઠી તિ અ કસાયંતો / ૬ / ભાવાર્થ :
જિનના બે આયુષ્ય અધિક થતાં સમ્યક્ત્વે ૭૭ બંધાય. વ્રજ8ષભનારાચ નરકત્રિક અપ્રખ્યાતાનીય કષાય ઔદારીક દ્વિકનો અંત થતાં દેશવિરતિએ ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. અંતે પ્રત્યાખ્યાનીય કષાયોનો અંત થાય છે.
- પ્ર. ૧૬૧. ત્રીજા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો અબંધ તથા અંત થાય છે ? તથા બંધમાં નવી કેટલી દાખલ થાય છે ? કઈ કઈ ?
ઉ. : ત્રીજા ગુણસ્થાનકના અંતે એકેય પ્રકૃતિનો અબંધ તથા અંત થતો નથી પણ બંધમાં નવી ત્રણ દાખલ થાય છે. તે આ પ્રમાણે.
આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૧ = પ્રત્યેક-૧ : જિનનામ કર્મ
પ્ર. ૧૬૨. ચોથા અવિરતિ સમયકદ્રષ્ટિ ગુણસ્થાનકે બંધમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ.: સત્તોત્તર. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય૧૯, આયુષ્ય-૨, નામકર્મ-૩૭, ગોત્ર-૧, અંતરાય-
દર્શનાવરણીય-૬ ઃ દર્શનાવરણીય-૪, નિંદ્રા, પ્રચલા. મોહનીય-૧૯ : અપ્રત્યાખ્યાનાદિ-૧૨ કષાય, હાસ્યાદિ-૬, પુરૂષવેદ. આયુષ્ય-૨ : મનુષ્પાયુષ્ય, દેવાયુષ્ય. નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૮, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩
પિંડપ્રકૃતિ-૩૮ : મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક-વૈક્રીયતૈજસ-કાશ્મણ શરીર, ઔદારીક-વૈક્રીય અંગોપાંગ,વજઋષભનારાચ સંઘયણ, સમચતુરસ્ત્ર સંસ્થાન, ૪-વણદિ, શુભ વિહાયોગતિ, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી.
૧૧૧
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org