________________
ઉ. : લઘુકર્મી ભવ્ય જીવોને સાતે સાત પ્રકારના મિથ્યાત્વ ઘટે છે.
પ્ર. ૪૩. એકાંતિક મિથ્યાત્વમાં છ પ્રકારના જીવોમાંથી કેટલા પ્રકારના જીવો ઘટે ? કયા કયા ?
ઉ. પાંચ. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મી ભવ્ય (૪) દુર્લભ બોધિ ભવ્ય જીવ (૫) લઘુકમ.
પ્ર. ૪૪. સાંશયિક મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? ઉં. : એક, લઘુકર્મી ભવ્ય જીવો. પ્ર. ૪૫. વૈયિક મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે? ઉ.: વૈનયિક મિથ્યાત્વમાં એક લઘુકર્મી જીવભેદ મોટે ભાગે ઘટી શકે છે. પ્ર. ૪૬. પૂર્વ ભુગ્રાહી મિથ્યાત્વમાં કેટલા જીવભેદ ઘટે? કયા કયા?
ઉં. પાંચ. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકર્મી (૪) દુર્લભ બોધિ (૫) લઘુકમ.
પ્ર. ૪૭. વિપરીત રૂચિ મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? કયા કયા ?
ઉ. પાંચ. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકમ (૪) દુર્લભ બોધિ (૫) લઘુકર્મી.
પ્ર. ૪૮. નિસર્ગ મિથ્યાત્વમાં કેટલા પ્રકારના જીવભેદો ઘટે ? કયા કયા ?
ઉં. છ. (૧) જાતિભવ્ય (૨) અભવ્ય (૩) દુર્ભવ્ય (૪) ભારેકર્મી (૫) દુર્લભ (૬) લઘુકમ.
પ્ર. ૪૯. મૂઢ દ્રાષ્ટ મિથ્યાત્વમાં કેટલા જીવભેદો ઘટે ? કયા કયા ?
ઉ. : પાંચ. (૧) અભવ્ય (૨) દુર્ભવ્ય (૩) ભારેકમ (૪) દુર્લભ બોધિ (૫) લઘુકર્મી. મોટે ભાગે આ રીતે સમજવા.
પ્ર. ૫૦. બીજી રીતે મિથ્યાત્વનાં કેટલા પ્રકારો કહ્યા છે ? કયા કયા ?
ઉ. બીજી રીતે અન્ય ગ્રંથોમાં મિથ્યાત્વના ચાર પ્રકારો કહ્યા છે તે આ પ્રમાણે . (૧) પ્રરૂપણા મિથ્યાત્વ (૨) પ્રવર્તન મિથ્યાત્વ (૩) પરિણામ મિથ્યાત્વ (૪) પ્રદેશ મિથ્યાત્વ.
પ્ર. ૫૧. પ્રરૂપણા મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉ.: શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલ ધર્મથી વિપરીત રીતે પ્રરૂપણા કરવી તે પ્રરૂપણા મિથ્યાત્વ કહેવાય.
પ્ર. ૫૨. પ્રવર્તન મિથ્યાત્વ કોને કહેવાય ?
ઉ. લૌકિક તથા લોકોતર મિથ્યાત્વની કરણી કરવી અને કરાવવી તેને પ્રવર્તન મિથ્યાત્વ કહેવાય છે.
-9
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org