SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪. જ્ઞાનબિંદુ मीमांसकीयएकान्तस्वतःप्रामाण्यवाद निरसनम् (४२) अत्र ब्रूमः-रजतत्ववद्विशेष्यकत्वावच्छिन्नरजतत्वप्रकारताकत्वरूपस्य रजतज्ञानप्रामाण्यस्य १वस्तुसतोऽनुव्यवसायेन ग्रहणात् स्वतस्त्वाभ्युपगमेऽप्रामाण्यस्यापि स्वतरत्वापातः, रजतभ्रमानु व्यवसायेनापि वस्तुतो रजतत्वाभाववद्विशेष्यकत्वावच्छिन्नरजतत्वप्रकारताकत्वस्यैव ग्रहात् । तत्र च अस्माभिरनेकान्तवादिभिरिष्टापत्तिः कत्तुं शक्यते द्रव्यार्थतः प्रत्यक्षस्य योग्यद्रव्यप्रत्यक्षीकरणवेलायां तद्गतानां योग्यायोग्यानां धर्माणां सर्वेषामभ्युपगमात् , 'स्वपरपर्यायापेक्षया अनन्तधर्मात्मकं तत्त्वमिति वासनावत एकज्ञत्वे सर्वज्ञत्वध्रौव्याभ्युपगमाच्च । "जे एग जाणइ से सव्वं जाणइ । ને સવૅ જ્ઞાનરૂ સે ઘi નાળરૂ . ૨//૨૨૨) ઉત્ત पारमर्पस्य इत्थमेव स्वारस्यव्याख्यानात् । अवोचाम च अध्यात्मसारप्रकरणेધર્મ વિષે સંદેહ પડે જ નહિ.”—તો આ શંકા બરાબર નથી. કારણ કે કયારેક ધર્મિનું જ્ઞાન થવા છતાં પણ દોષના કારણે જ પ્રામાણ્યને સંશય ઉત્પન્ન થાય છે. અહીં ધર્મિ સાથે ઈદ્રિયને સંનિકર્ષ એ જ સંશયમાં હેતુ છે. અથવા પહેલા પ્રામાણ્યઅભાવની ઉપસ્થિતિ હોય અને પછી ધર્મિજ્ઞાન ઉત્પન્ન થાય તે પ્રામાણ્યો ગ્રહ, પૂર્વકાલીન પ્રામાણ્ય અભાવ ઉપસ્થિતિથી પ્રતિબંધિત થઈ જવાના કારણે પ્રામાણ્યના સંશયથી આલિંગિત જ ધર્મિજ્ઞાન ઉત્પન્ન થાય છે. - નિષ્કર્ષ : પૂર્વપક્ષી પોતાના વક્તવ્યનો ઉપસંહાર કરતા કહે છે કે જ્ઞપ્તિમાં પ્રામાણ્ય અને અપ્રામાણ્ય, અભ્યાસદશામાં સ્વતઃ, અને અભ્યાસદશામાં પરત –એ જિને અનેકાંતવાદ યુક્તિયુક્ત નથી. [ જૈન મતે પ્રામાણ્યગ્રહમાં અનેકાન્તવાદ ] (૪૨) પૂર્વપક્ષી મીમાંસકે વિસ્તારથી રજુ કરેલા પૂર્વ પક્ષને ઉત્તર આપતા ગ્રંથકાર અનુવ્યવસાય વડે રજતજ્ઞાનમાં રહેલા રજતત્વવવિશેષ્યકત્વથી અવચ્છિના રજતત્વપ્રકારતાકતવ રૂ૫ વાસ્તવિક પ્રામાણ્ય ગ્રહ થાય છે એ હેતુથી જે પ્રામાણ્યને સ્વતઃ માનવામાં આવે તો અપ્રામાણ્યને પણ સ્વતઃ માનવાની આપત્તિ આવશે. કારણ કે રજતભ્રમના અનુવ્યવસાય વડે જે રજતત્વપ્રકારતકત્વને ગ્રહ થાય છે તે વસ્તુતઃ રજતસ્વાભાવવિશેષ્યકત્વથી અવચ્છિન્ન રજતત્વપ્રકારતાકવ રૂપ જે અપ્રામાણ્ય, તેના જ ગ્રહરૂપ છે. આ રીતે મીમાંસકો ઉપર તૈયાયિકએ આપેલી જે આપત્તિ છે તે અમારે અનેકાન્તવાદીઓને ઈટાપત્તિ રૂ૫ માની શકાય છે. કેમ કે જેના મતમાં દ્રવ્યાકિનયના મતે જ્યારે કોઈ એક યોગ્યદ્રવ્યનું પ્રત્યક્ષ જ્ઞાન થઈ રહ્યું હોય ત્યારે તે દ્રવ્યમાં રહેલા એગ્ય કે અગ્ય સકલ ધર્મોનું જ્ઞાન માનવામાં આવેલું છે. આમ કેમ? તે એટલા માટે, કે “કઈ પણ તરવ સ્વર્યા અને પરપર્યાયની અપેક્ષાએ १. वस्तुतोऽनुव्य मु । २. योग्यायोग्यानां धर्माणां सर्वेषां प्रत्यक्षस्य अभ्युपगमात् इत्यन्वयः । ३. मवस्वर યુથ સ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy