SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર જ્ઞાનબિંદુ स्वबुद्धिविडम्बनामात्रम् , तथाकल्पनायामप्रामाणिकगौरवात् । एतेन विधेयतया अनुव्यवसाये। स्वातन्त्र्येण प्रामाण्यभाने व्यवसायप्रतिबन्धकत्वकल्पनापि परास्ता । तत्र तद्वद्विशेष्यकतोपस्थितितदभाववद्विशेष्यकत्वाभावोपस्थित्यादीनां उत्तेजकत्वादिकल्पने महागौरवात् । यदि च विशेष्यत्वादिकमनुपस्थितं न प्रकारः, तदा विशेष्यितासम्बन्धेन रजतादिमत्त्वे सति प्रकारितया रजतत्वादिमत्वमेव प्रामाण्यमस्तु । एतज्ज्ञानमेव लाघवात् प्रवृत्त्यौपयिकम् । तस्माद् ज्ञप्तौ प्रामाण्यस्य स्वतस्त्वमेव युक्तम् । પ્રકારકતવ રૂપ માનવું જોઈએ. તાત્પર્ય, પ્રકારના અંશમાં વિશેષ્યતાથી અવચ્છિન્નત્વ પણ ભાસવું જોઈએ. ઉપરોક્ત ચાર ભ્રમમાં કમશઃ રજતત્વપ્રકારકત્વ રજતવિશેષ્યકતવથી નહિ કિંતુ રંગવિશેષ્યકત્વથી અવચિછન્ન ભાસે છે. રંગપ્રકારકત્વ રંગવિશેષ્યકથી નહિ પરંતુ રજતવિશેષ્યકથી અવચ્છિન્ન ભાસે છે. રજતવાભાવપ્રકારક રજતત્વાભાવવ૬ રંગવિશેષ્યકત્વથી નહિ કિન્તુ રજતવિશેષ્યકત્વથી અવચ્છિન્ન ભાસે છે અને રંગવાભાવપ્રકારકત્વ રંગવાભાવવદુરજતવિશેષ્યકથી નહિ કિતુ રંગવિશેષ્યકવથી અવચ્છિના ભાસે છે. માટે એમાં અવછિન્નત્વ ઘટિત પ્રામાણ્યના લક્ષણની અતિવ્યાપ્તિ થશે નહિ. પણ આ જાતનું પ્રામાણ્ય પ્રથમ વાર થનાર અનુવ્યવસાયમાં ગ્રાહ્ય થવું દુષ્કર છે.”— મીમાંસકે શરૂઆતમાં કહ્યું છે તેમ આ વાતનું પણ નિરસન થઈ જાય છે કારણ કે પહેલી વાર થનારા અનુવ્યવસાયમાં તદ્દવવિશેષ્યકત્વથી અવચ્છિન્ન તત્પ્રકારકત્વરૂપ પ્રામાણ્ય પણ હકીકતમાં દુહ્ય નથી કિંતુ સુગ્રાહ્ય છે. જે એવું ન માનીએ તે અનુવ્યવસાયની સામગ્રીમાં તથાવિધિપ્રામાણ્યગ્રહનું સામર્થ્ય ન હોવાની કલ્પના કરવી પડે. અથવા તે વ્યવસાયને જ એમાં પ્રતિબન્ધક માનવાની કલપના કરવી પડે. અને આવી કલ્પનાને આગ્રહ પિતાની બુદ્ધિની વિડમ્બના સિવાય બીજું કાંઈ નથી કેમ કે એવી કલ્પના કરવામાં ગૌરવ તો છે જ. વળી એ અપ્રમાણિક છે. [ વ્યવસાયમાં પ્રતિબન્ધકતાની કલપનાનું નિરસન ] ઉક્ત કલપનાના નિરસનથી, “અનુવ્યવસાયમાં વિધેયરૂપે સ્વતંત્રપણે પ્રામાણ્યનું ભાન, વ્યવસાય પોતે જ પ્રતિબન્ધક હોવાના કારણે થઈ શકે નહિ.”—આ એક કલ્પના પણ નિરસ્ત થઈ જાય છે. કારણ કે અનુવ્યવસાયમાં સ્વતંત્રપણે વિધેયરૂપે પ્રામાણ્યનું ભાન ન થવામાં વ્યવસાયને જે પ્રતિબઘક માનીએ તો તદ્દવવિશેષ્યકત્વની ઉપસ્થિતિ અથવા તદઅભાવવિશેષ્યકવાભાવની ઉપસ્થિતિ વગેરેને ઉત્તેજક માનવાની કલ્પના પણ કરવી પડશે. કારણ કે વ્યવસાય રૂપ પ્રતિબન્ધક હોવા છતાં પણ જો પ્રમાણજ્ઞાનમાં રહેલી તવવિશેષ્યકત્વ અથવા તે તદઅભાવવવિખ્યકત્વાભાવ ઉપસ્થિત થઈ જાય તે પ્રામાણ્યનું જ્ઞાન થવામાં કઈ વિરોધ નથી. પણ અહીં તેની ઉત્તેજકરૂપે કલ્પના કરવી પડે તેમાં મહાગૌરવ છે. જે કોઈ એમ કહેતું હોય કે–“વિશેષ્યતા આદિ ઉપસ્થિત ન હોય ત્યારે અનુવ્યવસાયમાં જ્ઞાનના પ્રકારરૂપે ભાસી ન શકે. તેથી પ્રામાણ્ય ગ્રહ પણ સંભવે નહિ.”—તો આને અર્થ તો એ છે કે વ્યવસાયરૂપ જ્ઞાન ૨. સાથે ગ્રામ તા ૨. વાવ મ વ | ૨. વિરોધ્યતા મુ ત ય | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy