SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન वान्तरधर्माकारेहायां तत्सामान्यज्ञानत्वेन वा; ईहायाश्च तद्धर्मप्रकारतानिरूपिततद्धर्मिनिष्ठसिद्धत्वाख्यविषयतावदपायत्वावच्छिन्ने तद्धर्मप्रकारतानिरूपिततद्धर्मिनिष्ठसाध्यत्वाख्यविषयतावदीहात्वेन, घटाकारावच्छिन्नसिद्धत्वाख्यविषयतावदपायत्वावच्छिन्ने ताशसाध्यत्वाख्यविषयतावदीहात्वेन वा; धारणार्या च अपायस्य समानप्रकारकानुभवत्वेन, विशिष्ट (1)भेदे समानविषयकानुभवत्वेन वा कार्यकारणभावः । તે ઈહિ થાય અને અવગ્રહ ન હોય તો ઈહા ન થાય. તે જ રીતે ઈહા વિના અપાય ન થાય અને અપાય વિના ધારણ ન થાય. [અવગ્રહથી ધારણું સુધીનો કાર્યકારણુભાવ] અવગ્રહમાં માત્ર ધમિંપદાર્થનું જ જ્ઞાન થાય છે, જ્યારે ઈહામાં તે ધર્મિના સામાન્ય ધર્મોની વિચારણું હોય છે અને એના પ્રત્યે અવગ્રહજ્ઞાન ધર્મિજ્ઞાનસ્વરૂપે હેતુ બને છે. દા. ત.? દૂરથી જે લાંબી વસ્તુ દેખાય તે અવગ્રહરૂપ ધર્મિજ્ઞાનમાત્ર છે. પછી તે માણસ છે કે ઝાડનું ઠુંઠું છે એવી તે લાંબી દેખાતી વસ્તુના સામાન્ય ધર્મની વિચારણા પ્રવર્તે છે, તે ઈહારૂપ જ્ઞાન છે. ક્યારેક દૂર રહેલી વ્યક્તિ સૌ પ્રથમ મનુષ્યરૂપે જ અવગૃહીત થાય ત્યારે તે સ્ત્રી છે કે પુરુષ છે એવી વિશેષધર્મસંબંધી વિચારણા પ્રવર્તે છે. એ જ અવાન્તર ધર્માકાર ઈહા કહેવાય. તેના પ્રત્યે મનુષ્યત્વરૂપ સામાન્ય ધર્મવિષયકજ્ઞાનસ્વરૂપે અવગ્રહ હેતુ છે. એ પછી થનારા અપાયજ્ઞાનમાં સમાન પ્રકારકજ્ઞાનસ્વરૂપે ઈહાજ્ઞાન હેત છે. તે આ રીતે કે અપાયનિરૂપિતયદ્ધર્મિનિષ્ઠવિષયતા યુદ્ધમપ્રકારતાથી નિરૂપિત હોય તદ્દધર્મ પ્રકારતાનિરૂપિત તદ્દઘમિનિષ્ઠવિષયતાશાલી-ઈહત્વરૂપે ઈહ અપાયને હેતુ બને છે. એક વસ્તુ ખ્યાલમાં રાખવાની કે અપાય નિશ્ચયાત્મક જ્ઞાન હોવાથી અપાયનિરૂપિત વિષયતા સિદ્ધત્વરૂપ હોય છે જ્યારે ઈહા નિશ્ચયસ્વરૂપ ન હોવાથી ઈહાનિરૂપિત વિષયતા સાધ્યત્વસ્વરૂપ હોય છે. એટલે કાર્યકારણભાવ આ રીતે બને કે તદુધર્મ(દ્રવ્યત્વ)ગતપ્રકારતાથી નિરૂપિત જે તદ્દધર્મિ(દ્રવ્ય)ગતસિદ્ધત્વાખ્યવિષયતા, તાદશવિષયતાશાલિઅપાયત્વાવચ્છિન્ન અપાયજ્ઞાન પ્રત્યે,તદ્દધર્મ પ્રકારતાનિરૂપિતત૬ધર્મિનિષ્ઠસાધ્યત્વાગ્યવિષયતાશાલી ઈહાત્વરૂપે ઈહાજ્ઞાન કારણ છે. ઈહા જે અવાન્તર ધર્મકાર હોય તે તેનાથી થનારો અપાય પણ અવાતર ધર્મવિષયક જ થાય એટલે ત્યાં કાર્ય. કારણભાવ આ રીતે થશે કે ઘટાકારઅવચ્છિન્ન સિદ્ધવસ્વરૂપ વિષયતાશાલિ અપાયત્વ અવછિન અપાયજ્ઞાન પ્રત્યે, ઘટવધર્મ પ્રકારતાનિરૂપિતઘટાત્મક ધર્મિનિષ્ઠ અર્થાત્ ઘટાકાર અવચ્છિન્ન સાધ્યવાખ્યવિષયતાશાલિ ઈહાવરૂપે ઈહાજ્ઞાન હેતુ છે. ધારણું જ્ઞાનમાં સમાનપ્રકારક અનુભવ વરૂપે અપાયજ્ઞાન હેતુ છે, પણ અહીં પ્રાચીન ન્યાયના મતે વિશિષ્ટ અને શુદ્ધ વસ્તુમાં ભેદ ન માનવાના કારણે સામાનવિષયક અનુભવના કાર્યકારણભાવ બની શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સુવર્ણવવિશિષ્ટકલશ એ સામાન્ય કલશ કરતા કેઈ ભિન્ન વસ્તુ નથી એટલે કલશવિષયક ધારણુજ્ઞાનમાં સુવર્ણવવિશિષ્ટ કલશ- પ્રકારક અપાયજ્ઞાન સમાન પ્રકારક વેન ભલે હેતુ નહિ બની શકે, કિંતુ સમાનવિષયકન હેતુ બની શકશે. કારણ કે ધારણમાં વિષયભૂત કલશ અને અપાયમાં વિષયભૂત સુવર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy