SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ s महोपाध्याय श्रीमद्यशोविजयविनिर्मितः ज्ञान बिन्दु : શ્રી જૈનદર્શનમાં જ્ઞાન અને ક્રિયાથી જીવના મેાક્ષ થવાનું જાળ્યુ છે. તેમાં જ્ઞાન એટલે તત્ત્વજ્ઞાન. તત્ત્વજ્ઞાનનુ સપાદન કરવા માટે સૌ પ્રથમ જ્ઞાનતત્ત્વની એળખાણપીછાણુ અત્યંત જરૂરી છે. કરુણાનિધિ શાસ્ત્રકાર મહેાપાધ્યાય યશાવિજયજી મહારાજ જૈનદર્શન અનુસારે જ્ઞાનતત્ત્વના ઊંડાણથી પરિચય કરાવવા માટે જ્ઞાનબિંદુ નામના, શબ્દથી અપ, અથી ગ*ભીર ગ્રંથની રચના કરતાં પ્રારંભમાં ગ્રંથની નિવિઘ્ન સમાપ્તિ માટે મંગળાચરણ કરી રહ્યા છે. Jain Education International ऐन्द्रस्तोमनतं नत्वा वीरं तत्त्वार्थदेशिनम् । ज्ञानविन्दुः श्रुताम्भोधेः सम्यगुधियते मया ॥१॥ (મ‘ગલાચરણ-શ્રીવીરજિનપ્રણામ) : અથ ઈન્દ્રોના સમૂહથી વાયેલા, તત્ત્વાર્થના ઉપદેશક મહાવીરસ્વામીને નમસ્કાર કરીને શ્રુતરૂપી સમુદ્રમાંથી મારા વડે ચથા પ્રકારે જ્ઞાનબિંદુ ધૃત કરાય છે. વિશેષાથ :- છેલ્લેથી ત્રીજા ભવે નિકાચિત કરેલા તીથંકર-નામકના પ્રભાવે, છેલ્લા ભવમાં કેવળજ્ઞાન પામી ચુકેલા ભગવાન પાસે ઈન્દ્રોના સમૂહ દોડતા દોડતા આવી પહેાચે છે અને તેમની ધમ દેશનાના મહિમા વધારવા માટે ભક્તિભાવથી સમવસરણના ત્રણ ગઢ તથા સિ`હાસન, ચામર, છત્ર વિગેરે અષ્ટપ્રાતિહાર્યોં દ્વારા ભગવાનની ઉત્તમ પૂજા રચે છે અને તેમની સેવામાં મસ્તકે અંજલિ કરી માથું નમાવીને નમ્રભાવે ઊભા રહે છે. આ રીતે ઐન્દ્રસ્તમનત આ વિશેષણથી મહાવીર પરમાત્માના પૂજાતિશયનું ગ્રં*થકારે સૂચન કર્યું. સાથેસાથે પેાતાને વિદ્વત્તા અને કવિત્વનું વરદાન આપી જનાર ભગવતી સરસ્વતી દેવીનુ પણ ૐ કાર ખીજ દ્વારા સ્મરણ કર્યું' છે. [તત્ત્વભૂત અના ઉપદેશક ભગવાન] ઈન્દ્રોના સમૂહ આવી ઉત્તમ રીતે ભગવાનની પૂજા કરે છે તેનુ શું કારણ ? કારણ એ છે કે સંસારના તમામ દુઃખાના ધ્વસ કરનારી, શાશ્વત સુખને પમાડનારી ભગવાનની વાણી અન્ય સમસ્ત ઉપદેશકે કરતાં ચઢિયાતી હૈાય છે. કરાડા દેવતાઓ અને ઇન્દ્રો પણ એ વાણી ઉપર મુગ્ધ ખની જાય છે. ભગવાનની વાણી અને સામાન્ય મનુષ્યની વાણીમાં આસમાન-જમીનનુ' 'તર હોય છે. ભગવાનની વાણીમાં અનેક અતિશય ગુણા રહેલા હૈાય છે. દા. ત. દરેક શ્રોતા, ચાહે તે પશુ હોય કે મનુષ્ય હાય, પાતપાતાની ભાષામાં ભગવાન ખેલતા હોય તેવા અનુભવ કરે છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy