SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જ્ઞાનબિંદુ श्रुतार्थापत्तिश्च-ब्रह्मज्ञानाद् ब्रह्मभावः अ॒यमाणस्तव्यवधायकाज्ञाननिवृत्तिमन्तरेण नोपपद्यत इति ज्ञानादज्ञाननिवृत्तिं गमयति । “નૃતે દિ પ્રવ્ર' (છાનો. દારૂા૨) “નાદાન પ્રાકૃતા' (ત્રદH. ૨૦૧૮૨૭) “અન્ય #મનરમ્” 'अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः' (भगवद्गीता ५।१५) इत्यादि श्रुतिस्मृतिशतेभ्योऽज्ञानमेव च मोक्षव्यवधायकत्वेनावगतम् , एकस्यै(१ )व तत्त्वज्ञानेनाऽज्ञाननित्य भ्युपगमाच्च नान्यत्र व्यभिचारदर्शनेन ज्ञानस्याज्ञाननिवर्तकत्वबाधोऽपि' इति चेत् ? न, एतस्कजीधमुक्तिवादस्य श्रद्धामात्रशरणत्वात् , अन्यथा जीवान्तरप्रतिभासस्य स्वाप्निकजीवान्तर प्रतिभासवत् विभ्रमत्वे जीवप्रतिभासमात्रस्व तथात्वं स्यादिति चावाक्रमतसाम्राज्यमेव वेदान्तिनां प्राप्त स्यात् । [ શ્રતાથ અન્યથા અનુપપત્તિથી અજ્ઞાન નિવૃત્તિનું સમર્થન ] (૨) કૃતાર્થી પત્તિ (અર્થાત્ કે શ્રુતાર્થની અન્યથાનુ પપત્તિ) આ રીતે છે. બ્રહ્મજ્ઞાનથી બ્રહ્મભાવ પ્રાપ્ત થવાનું કૃતિમાં પ્રસિદ્ધ છે. પણ બ્રહ્મભાવની પ્રાપ્તિમાં વિદનકર્તા અજ્ઞાન છે. તેની નિવૃત્તિ વિના બ્રહ્મભાવની પ્રાપ્તિ શકય જ નથી. તેથી અન્યથા અનુપ પન્ન બ્રહ્મભાવની ઉપપત્તિ કરવા માટે બ્રહ્મજ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ પણ સિદ્ધ થાય છે. બીજા પણ કૃતિવાળે આ રીતે છે “અમૃતે હું પ્રચૂઢાઃ”—અર્થાત્ અજ્ઞાનથી આવૃત પ્રજા બ્રહ્મને જાણતી નથી તથા “ની પ્રવૃતા” અર્થાત્ નીહાર તુલ્ય અજ્ઞાનથી આવૃત થયેલી પ્રજા બ્રહ્મને જાણતી નથી. તથા “બાપુEાવમન્ત” અર્થાત્ તમારી અમારી વચ્ચે કે અન્ય વ્યવધાન છે. તથા અજ્ઞાન...જ્ઞાન અજ્ઞાનથી આવૃત થયેલું છે તેથી જ મેહને પામે છે. વગેરે વગેરે સેંકડો શ્રુતિ અને સ્મૃતિ વાકથી અજ્ઞાન જ મોક્ષદશાનું વ્યવધાન છે. આ વાત સિદ્ધ થાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવાની કે જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થવાનું માત્ર એક જ સ્થળમાં અર્થાત્ એક્ષપ્રાપ્તિ થળે જ અમે માનીએ છીએ નહીં કે સર્વધ. એટલે અન્યત્ર સંસારદશામાં જ્ઞાનમાં અજ્ઞાનનિવર્તકસ્વાભાવ રૂ૫ વ્યભિચાર ભલે દેખાય, પરંતુ એનાથી મોક્ષપ્રાપ્તિ સ્થળે જ્ઞાનમાં અજ્ઞાનનિવકત્વની માન્યતાને કોઈ બાધ પહોંચે એમ નથી. વેદાન્તમત ઉપર ચાર્વાકમતપ્રશાપત્તિ ] ઉત્તરપક્ષ - આ બધી વાત એકજીવવાદ પ્રમાણસિદ્ધ હોય તો તે થઈ શકે પરંતુ એક જીવવાદમાં કઈ પુષ્ટ પ્રમાણ નથી તેથી તે માત્ર શ્રદ્ધાળુઓ માટે જ શરણ્ય છે. જે એકજીવવાકીને મત સ્વીકારી લઈએ તે ચાકમત સ્વીકારવાનું પણ આવીને ઊભું રહે તે આ રીતે કે સ્વપ્નમાં જેમ અનેક જીવને પ્રતિભાસ વિભ્રમરૂપ હોય છે તેમ જાગૃતિકાળમાં પણ અનેક જીવને પ્રતિમાસ (અર્થાત્ જીવનમાં અનેકત્વને પ્રતિ ભાસ) પણ વિભ્રમ સ્વરૂપ જ છે, એમ એકજીવવાદી વેદાંતીનું કહેવું છે. તેની સામે ચાર્વાકવાદી કહી શકે છે કે સ્વપ્નમાં થનારા જીવને પ્રતિભાસ પણ વિભ્રમરૂપ જ હોય १. अन्यदयुष्मा अब त । २. मेव मोक्ष मु अब। ३. त्युपग अब । ४. च मान्य अब । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005269
Book TitleGyanbindu
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorBhuvanbhanusuri
PublisherAndheri Jain Sangh
Publication Year
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy