SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ FF-A3-45-45-6-HHHHHHHHश्रीकल्प सूत्रम् SERIES-H-HIKSHREE (लीलायंत) विलासहित मंद मंहतिवाणो, (नहटलाओ ओवद्यमाणं नियगवाणम इवयंतं पिच्छइसा) माश થકી ઉતરતો અને ત્યાર પછી પોતાના મુખમાં પેસતો, આવા પ્રકારના સિંહને તે ત્રિશલા ક્ષત્રિયાણી દેખે છે. વળી तसिंह वो छ? (गाढतिक्रवग्गनहं सीहं वाणसिरीपल्लवपत्तचारुजीहं ) अत्यंत ती अमावाछे नमो ना, तथा મુખની શોભા માટે પલ્લવપત્ર સરખી રમણીય જીભ ફેલાવેલી છે જેણે, એવા સિંહને ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજે સ્વપ્ન हे . (.3..3५.) ४. सभी तओपुणो पुण्णचंदवयणा उच्चाऽगयट्ठाणलहसंठिअंपसत्थरूवं सुपइट्ठिअकणगकुम्मसरिसोवमाणचलणं अच्चुन्नयपीण-रइय मंसल-उन्नय-तणु-तंबनिद्धनहं कमलपलाससुकुमालकरचरण कोमलवरंगुलिं कुरुविंदावत्तवट्टाणुपुबजघं । निगूढजाणुं गयवरकरसरिसपीवरोरुं चामीकररइमेहलाजुत्त-कंत-वित्थिण्णसोणिचक्कं जचं जणभमरजलयपयर-उजुअ-सम-अंहिअ-तुणअ-आइन-लडह-सुकुमालमउअ रमणिनरो मराई नाभीमंडलसुन्दर विसाल पसत्थजघणं करयलमाइअ पसत्थतिवलियमज्झं। नाणामणि-कणग रयणविमलमहातवणिजभरण भूसणविराइअमंगुवंगिं हारविरायंत कुंदमालप रिणद्ध जलजलिंतथणजुअलविमलकलसं आइयपत्तिअविभूसिएणं सुभगजालुञ्जलेणं मुत्ताकलावएणं उरत्थदीणारमालविरअएणं कंठमणिसुत्तएण य । कुंडलजुअलुल्लसंतअंसोवसत्तसोभंतसप्पभेणं सोभागुणसमुदएणं आणणकुटुंबिएणं कमलामलविसालरमणिजलोअणं कमलपज्जलंतकरगहिअमुक्कतोयं लीलावायकयपक्खएणं । सुविसद-किसण-घण सण्ह-लंबतकेसहत्थं पउमद्दहकमलवासिणिं सिरिं भगवई पिच्छइ हिमवं तसेलसहिरे दिसागइंदोरु-पीवरकराभिसिच्चमाणिं (। ४) ॥२।२१।३६॥ (तओ पुणो पुण्णचंदवाणा) त्या२ पछी संपूर्ण यन्द्रमा है। मुमवाणी त्रिशला क्षत्रिय योथा स्थानमा सक्ष्मीदेवीने हेणे. ते लक्ष्मीदेवी पीछ? (उच्चाऽगटाणलट्ठसंठि) यो भिवान पर्वत,तेने विषे उत्पन्न થયેલું જે કમળરૂપી મનોહર સ્થાન, તેના ઉપર બેઠેલી. તે કમળરૂપી સ્થાનનું વર્ણન આ પ્રમાણે જાણવું સો યોજન ઊંચો, એક હજાર બાવન યોજન અને બાર કળા પહોળો, એવો સુવર્ણમય હિમવાન પર્વત છે. તે પર્વત ઉપર દસ યોજન ઊંડો, પાંચસો યોજન પહોળો, અને હજાર યોજન લાંબો વજના તળિયાવાળો પદ્મદ્દદ નામે હદ એટલે સરોવર છે. તેના મધ્યભાગમાં પાણીથી બે કોશ ઊંચું એક યોજન પહોળું, એક યોજન લાંબું, નીલરત્નમય દસ યોજનનું છે નાળવું જેનું, વજમય છે શૂળ જેનું, રિઝરત્નમય છે કંદ જેનો, લાલ સુવર્ણમય છે બહારનાં પાંદડાં જેનાં, અને સુવર્ણમય છે અંદરના પાંદડાં જેનાં, એવી રીતે એક કમળ છે તે કમળની અંદર બે કોસ પહોળી, બે કોસ લાંબી, એક કોસ ઊંચી, લાલ સુવર્ણમય કેસરીઓથી શોભતી, એવા પ્રકારની સુવર્ણમય કર્ણિકા છે એટલે કમળનો બીજકોષડોડે છે. તેના મધ્યભાગમાં અરધો કોસ પહોળું. એક કોસ લાંબુ, એક કોસમાં કાંઈક ન્યૂન ઊંચુ એવું લક્ષ્મીદેવીનું મંદિર છે. તે મંદિરને પાંચ સો ધનુષ્ય ઊંચા, અઢી સો મનુષ્ય પહોળા, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ દરવાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy