________________
***४ श्रीकल्पसूत्रम्
દુઃખોનો નાશ કરે છે. (બલ્વે ડ્વા ટુબ્વેગ મવાહોનું શિાન્તિ, પાવ અંત ìન્તિ) કેટલાક તે સ્થવિર કલ્પના ઉત્તમ પાલન વડે બીજે ભવે સિદ્ધ થાય છે; યાવત્ શરીર તથા મન સંબંધી સર્વ દુઃખોનો નાશ કરે છે. (બલ્ફેડ્વાતન્દ્રેf મવાહોનું નાવ અંત વરેન્તિ) કેટલાક તેના મધ્યમ પાલન વડે ત્રીજે ભવે સિદ્ધ થાય છે, યાવત્-શરીર તથા મન સંબંધી સર્વ દુઃખોનો નાશ કરે છે. ( સત્ત-૪ મવળગાડું પુળ નામન્તિ) અને કેટલાક તેના જઘન્ય પાલન વડે પણ સાત-આઠ ભવને ઉલ્લંઘતા નથી એટલે એની જઘન્ય આરાધના વડે પણ સાત-આઠ ભવમાં તો અવશ્ય મોક્ષે જાય છે (૨૮) .૬૩.
ते काणं तेणं समएणं समणे भगवं महावीरे रायगिहे नगरे गुणसिलए चेइए बहूणं समणाणं बहूण समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं बहूणं देवाणं बहूणं देवीणं मज्झगए चेव एवमाइक्खइ एवं भास एवं पण्णवेइ, एवं परुवेइ पोसवणा कप्पो नामं अज्झयर्ण सअहं अहेरअं सकारणं ससुत्तं सअत्थं सउभयं सवागरणं भुजो भुजो उवदंसेइ त्ति बेमि ॥ ९ । ६४॥
(તેનું વગતેનું તેનું સમાં) તે કાળે એટલે ચોથા આરાને છેડે અને તે સમયે એટલે શ્રીમહાવીર પ્રભુ રાજગૃહ નગરમાં સમવસર્યા તે અવસરે (સમને મળવું મહાવીરે) શ્રમણ ભગવાન્ શ્રીમહાવીરે (રાયશિò નગરે મુળસિત ઘે) રાજગૃહ નગરમાં ગુણશિલક નામના ચૈત્યમાં (વાં મમળાનું ચાં સમળીનું ) ઘણા સાધુઓ, ઘણી સાધ્વીઓ, (વહૂણં સાવદ્યાળ વહૂમાં સાવિદ્યાનું) ઘણા શ્રાવકો, ઘણી શ્રાવિકાઓ, (વળયેવાળ વાંકેવીનું મા દેવ ) ઘણા દેવો અને ઘણી દેવીઓની મધ્યમાં જ બેઠા હતા. (વમા વડુ, વં માસર, વં પળવેર, વં પવેક્ પત્નોસવળા વો નામં બાવળ) પર્યુષણાકલ્પ નામના અધ્યયનને આ પ્રમાણે કહ્યું, આ પ્રમાણે વચન યોગ વડ ભાગ્યું, આ પ્રમાણે ફળ કહેવા વડે જણાવ્યું, અને આ પ્રમાણે દર્પણની જેમ શ્રોતાઓના હૃદયમાં સંક્રમાવ્યું. પર્યુષણકલ્પ અધ્યયન કેવું? તે કહે છે- (સબદું) પ્રયોજન સહિત, પણ નિષ્પ્રયોજન નહિ, (સહેi) હેતુ એટલે નિમિત્ત, જેમ-સાધુઓએ, આચાર્ય-ઉપાધ્યાયાદિને પૂછીને બધું કરવું તેનો શો હેતુ? તેનો ઉત્તર આપ્યો કેઆચાર્યાદિ લાભા-લાભને જાણે છે; ઇત્યાદિ હેતુઓ સહિત, (સરળ) કારણ એટલે અપવાદ, જેમ વૈદ્યઔષધાદિ માટે ગયેલ સાધુને કામ પતી ગયા પછી તે જ દિવસે પોતાને સ્થાને પહોચવું કલ્પ, પરંતુ તે જ દિવસે પોતાને સ્થાને પહોચવાની શક્તિ ન હોય તો ‘‘અંતરા વિ ય એ પ્પડ, ૮ને તે સાધુને વચમાં રહેવું વì '' એ અપવાદ બતાવ્યો, ઇત્યાદિ અપવાદ સહિત, (મમ્મુત્ત સબાં સમમાં) સૂત્રસહિત, અર્થસહિત, અને સૂત્ર તથા અર્થ એ ઉભય સહિત, (સવારળ) પૂછેલો અર્થ કહેવો તે વ્યાકરણસહિત (મુìમુન્નોવયંસેત્તિવેમિ) આવા પ્રકારના પર્યુષણાકલ્પ અધ્યયનને શ્રીમહાવીર પ્રભુએ વારંવાર ઉપદેશ્યું. શ્રીભદ્રબાહુ સ્વામી પોતાના શિષ્યોને કહે છે કેજે પ્રમાણે શ્રીમહાવીર પ્રભુએ પર્ષદાની મધ્યમાં ઉપદેશ્યું તે જ પ્રમાણે હું તમોને કહું છું. આ વાક્યથી ગ્રંથકારશ્રીભદ્રબાહુસ્વામી જણાવે છે કે- આ ગ્રન્થ મેં સ્વમતિકલ્પનાથી બનાવ્યો નથી પણ પ્રભુના ઉપદેશના પરતંત્રપણે બનાવ્યો છે. ૬૪.
॥ पज्जोसवणाकप्पो नाम दसासुअक्खंधस्स अट्ठमं अज्झयणं समत्तं ॥
આ પ્રમાણે પર્યુષણાકલ્પ નામનું દશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન સમાપ્ત થયું. ॥ સમાચારી સમાપ્તા ॥ નવમું વ્યાવ્યાને સમાપ્તમ્॥
॥ इति महोपाध्याय श्री शान्तिविपयगणिशिष्य पण्डित श्रीखीमविपयगणिविरचितकल्पबालावबोधे नवमं व्याख्यानम् ॥
Jain Education International
293
For Private & Personal Use Only
www.jainelibrary.org