SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ઘાસ, (વીવાર પUIT) વનસ્પતિઓના નવાં ઉત્પન્ન થયેલા અંકૂરા, લીલ-ફૂળ એટલે ફૂગી, (રિવાળામવત્તિ) અને બીજમાંથી ઉત્પન્ન થયેલી વનસ્પતિ ઘણી થાય છે, જેથી ચોમાસામાં ત્રણ પ્રકારની ભૂમિ પડિલેહવાનું કહેલ છે (૨૦) . ૫૫. वासावासं पञोसवियाणं कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा तओ मत्तगाइं गिण्हित्तए। तं जहाઉથીરકત્ત, પાસવMAત્તા તમત્ત (૨૧) / ૨ા પદ્ II. (વીસાવાસં પગોવિયાdi bu; નિાળયા વા નાળથી વ તો મત્ત $ fpf1) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને ત્રણ પાત્ર રાખવાં કહ્યું છે, (સં 161-) તે આ પ્રમાણે (ઇસ્વીરમાં) ઠલ્લે જવાનું પાત્ર, (પાસવરણ) માગું કરવાનું પાત્ર, (વેમતણ) અને શ્લેષ્મ-વડના પ્રમુખ માટે પાત્ર. કેમકે ઠલ્લા-માત્રાનું પાત્ર ન હોય, અને તેથી બહાર પહોંચતાં સુધીમાં ઠલ્લા-માત્રાનો વેગ વધારે વાર રોકી રાખલો પડે તો રોગોત્પત્તિ પ્રમુખ આત્મવિરાધના થાય; વળી વરસાદ વરસતો હોય તો બહાર જવામાં સંયમની પણ વિરાધના થાય. એવી રીતે આત્મા અને સંયમ રક્ષણાર્થે શ્લેષ્મ માટે પણ પાત્ર રાખવું. ૨૧. પ૬. - वासावासं पजोसवियाणं नो कप्पइ निग्गंथाण वा निग्गंथीण वा परं पञ्जोसवणाओ गोलोमप्पमाणमित्ते वि केसे तं रयणिं उवायणवित्तए। अजेणं खुरमुंडेण वा लुक्कसिरएण वा होयव्वं सिया। पक्खिया आरोवणा। मासिए खुरमुंडे अद्धमासिए कत्तरिमुडे छम्मासिए लोए संवच्छरिए वा थेरकप्पे (२२) ॥९। ५७॥ (वासावासं पज्जोसविटाणं नो कप्पइ निग्गंधाण वा निग्गंधीण वा परं पज्जोसवणाओ गोलोमप्पमाणमित्ते faહેરે તંfiqવUવિતU) ચોમાસું રહેલા સાધુઓ અને સાધ્વીઓને અસાડી ચોમાસા પછી ગાયના સંવા જેવડા સૂક્ષ્મ પણ કેશ રાખવા કહ્યું નહિ. છેવટે તે રાત્રિ એટલે ભાદરવા સુદ પાંચમની રાત્રિ અને હાલમાં ભાદરવા સુદ ચોથની રાત્રિ ઉલ્લંઘવી કહ્યું નહિ. તાત્પર્ય કે- “યુવતો પિUT, નિર્વા વેરા વસાવા [; જિનકલ્પીને ધ્રુવલોચ છે, એટલે તેણે બારે મહિના નિરંતર લોચ કરવો, અને સ્થવિરકલ્પીને વર્ષાકાળમાં નિત્ય લોચ છે, એટલે તેણે ચોમાસામાં નિત્ય લોચ કરવો” એવું વચન હોવાથી, જો સાધુ સમર્થ હોય તો તેણે ચોમાસાના ચાર મહિના હમેશા લોચ કરાવવો જોઈએ, કેમકે સાધુ-સાધ્વીને લોચ વગર સાંવત્સરિક પ્રતિક્રમણ કરવું કહ્યું જ નહિ. કેશ રાખવાથી અપ્લાયની વિરાધના થાય, જળના સંસર્ગથી તેમાં જૂ ઉત્પન્ન થાય,અને ખજવાળતાં તે જૂ મરી જાય અથવા મસ્તકમાં નખ વાગી જાય. આવી રીતે સંયમવિરાધના અને આત્મવિરાધના રૂપ દોષ લાગે, તેથી લોચ કરાવવો જોઇએ. જો લોચ ન કરાવતાં અસ્ત્રાથી મુંડન કરાવે અથવા કાતરથી કતરાવે તો પરમાત્મા શ્રી તીર્થકરની આજ્ઞા ભંગ કર્યાનો મહાન દોષ લાગે, દેખાદેખીથી બીજા સાધુઓનું મન લોચ કરાવવામાં ભાંગી જાય, તેથી મિથ્યાત્વપ્રરૂપણાનો દોષ લાગે. અસ્ત્રાથી યા કાતરથી જૂ કપાઈ જાય, નાપિત-હજામ પશ્ચાત્મકર્મ કરે, અને શાસનથી અપભ્રાજના થાય, આવી રીતે સંયમવિરાધના અને આત્મવિરાધના રૂપ ઘણા દોષો લાગે, તેથી લોચ કરાવવો એ જ શ્રેષ્ઠ છે. (Mor પુરમુંડળવાનુdefસરવાહો વંસિવા) આર્ય એટલે સાધુએ અસ્ત્રાથી મુંડન કરાવેલ અથવાકેશનું લુચન કરાવેલ એવા થવું જોઇએ. એટલે-ઉત્સર્ગમાર્ગે તો લોચ જ કરાવવો જોઇએ, પણ કોઈ સાધુ લોચ ન જ સહન કરી શકે એવો સુકોમળ હોય, કોઈ અશકત સાધુ લોચના કારણે દીક્ષા છોડી દે તેમ હોય, તો એવા સાધુને અપવાદમાર્ગે અસાથી ૧. હજામ હજામત કર્યા પછી વસ્ત્ર અસ્ત્રો વિગેરે ધોવે તે અહીં પશ્ચાત્કર્મ સમજવું. ક્રમશ્નરક્ષરત+અ+ (287) અસ્તિક ***** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005268
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Original Sutra AuthorN/A
AuthorKheemvijay
PublisherMehta Family Trust
Publication Year1998
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Paryushan, & agam_kalpsutra
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy