________________
૪૦ ] કસ્તવ નામને ૨ જે કર્મગ્રન્થ [ ૧૧-૧૨ ઉપશાંત, ક્ષીણમેહ ગુણસ્થાનક
કાળ :–જ. ૧ સમય.
ઉ. અંતમુહૂર્ત ૨. ક્ષપક :- આ ગુણસ્થાનકના અંતે સંજવલન લેભને સર્વથા ક્ષય થાય છે.
કાળ –અંતમુહૂત. ૧૧. ઉપશાંત કપાય વીતરાગ છવાસ્થ ગુણસ્થાનક – (આત્માના જ્ઞાનાદિ ગુણને દબાવે તે છઘ, છ = જ્ઞાનાવરણાદિ ઘાતકર્મને ઉદય, અને તેના ઉદયવાળા છે તે છવસ્થ.) છવાસ્થ = જ્ઞાનાવરણદિ ઘાતિકર્મના ઉદયવાળે જીવ વીતરાગ = કષાય (મેહનીય)ના ઉદયના અભાવવાળે જવ. ૧ થી ૧૦ ગુણસ્થાનકવાળા છે..................રાગી છસ્થ છે. ૧૧ થી ૧૨ , , ...... ....... વીતરાગ છસ્થ છે. ૧૧ મા , , ઉપશાંત કષાય , , ૧૨ મા , , ક્ષીણ , , , , કષાયોને
ઉપશમાવી વીતરાગ થયા છે. કષાયને ક્ષય કરી વીતરાગ થયા છે. આ ગુણસ્થાનક ઉપશમ શ્રેણીવાળા જેને જ પ્રાપ્ત થાય છે.
કાળ :- જ. ૧ સમય.
ઉ. અંતમુહૂર્ત. કેમકે આ ગુણસ્થાનકમાં આવતાવેંત જ કઈ જીવ કાળ કરીને દેવકમાં (અનુત્તર વિમાનમાં) જાય તે ત્યાં તેને અવશ્ય 8 શું ગુણસ્થાનક, નહિંતર અહીંયા (૧૧મા ગુણસ્થાનકે) અંતર્મુહૂર્ત રહીને અવશ્ય ક્રમશઃ પડે છે. સિદ્ધાન્તને મતે:–એક ભવમાં ઉપશમ કે ક્ષપકશ્રેણીમાંથી ગમે તે એક જ
શ્રેણી પ્રાપ્ત કરી શકે છે. કર્મગ્રન્થના મતે –-એક ભવમાં બે વાર શ્રેણી કરી શકે, એટલે કે એકવાર
ઉપશમશ્રેણી કરી હોય તે ૧ વાર ક્ષપકશ્રેણી કરી શકે, અને
બે વાર ઉપશમ શ્રેણ કરી હોય તે એકવાર ક્ષપકશ્રેણી ન કરી શકે. ૧૨. ક્ષીણુકષાય વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક -- * સર્વ કક્ષાના ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ વીતરાગ ભાવવાળા છવાસ્થ (ઘાતિકર્મન ઉદયવાળા) છાનું ગુણસ્થાનક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org