SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૯ ૮-૯-૧૦ ગુણસ્થાનકો ] કસ્તવ નામને ૨ જે કર્મગ્રન્થ ૮. અપૂર્વકરણગુણસ્થાનક ૨ પ્રકાર ૧. ઉપશામક ૨. ક્ષયક ૧. ઉપશામક –ઉપશમ શ્રેણવાળા જીવને ચડતા અથવા પડતા. કાળી –જ. ૧ સમય. ઉ. અંતમુહૂર્ત. ૨. ક્ષપક–ક્ષપકશ્રેણી ઉપર ચડતા ને. કાળ–અંતમુહૂર્ત. ૯. અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક –આ ગુણસ્થાનકમાં સાથે ચઢેલાં જીવોના અધ્યવસાયમાં પરસ્પર તારતમ્ય ન હોય માટે અનિવૃત્તિ ગુણસ્થાનક કહેવાય. અને સંપરાય = કષાયને ઉદય. આ ગુણસ્થાનક સુધી બાદર કષાયને ઉદય હોય છે. આ ગુણસ્થાનકમાં સ્થિતિઘાતાદિ પાંચે પદાર્થો થાય છે. આ ગુણસ્થાનક પણ બે રીતે હોય છે. ૯ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક ૨ પ્રકાર ૧. ઉપશામક ૨. ક્ષક ૧. ઉપશામક –આ ગુરુસ્થાનકના અને ત્રણે કષાય ઉપશાંત થઈ ગયેલા હોય છે. કાળ :–જ. ૧ સમય. ઉ. અંતમુહૂર્ત. ર. ક્ષપક –આ ગુણસ્થાનકના અંતે ત્રણે કષાયને ક્ષય થઈ ગયેલ હોય છે. કાળ :–અંતમુહૂર્ત. ૧૦ સુક્ષ્મસં૫રાય ગુણસ્થાનક –કીટ્ટીરૂપે કરાયેલા સૂકમ કરાયો ઉદય અહીં હોય છે. આ પણ બે રીતે હોય છે. ૧૦. સુક્ષ્મસં૫રાય ગુણસ્થાનક ૨ પ્રકાર ૧. ઉપશામક | ૨. ક્ષપક ૧ ઉપશામક –આ ગુણસ્થાનકને અંતે સંજવલન લેભને સર્વથા ઉપશમ થઈ જાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy