________________
૩૮ ] કર્મસ્તવ નામને જે કર્મગ્રન્થ [ દેશ પ્રમત્ત અપ્રમત્તસંવત ગુણસ્થાનકે અનુમતિના ૩ પ્રકાર – ૧. પ્રતિસેવનાનુમતિ :–પિતે કરેલા અને બીજાએ કરેલા પાપકાને
અનુદે. અને સાવદ્ય અશનાદિને ઉપયોગ કરે. ૨. પ્રતિશ્રવણનુમતિ –પુત્ર વિગેરે ઉપર મમત્વ હોય. એના પાપકાને
સાંભળે, અનુમોદ, પ્રતિષેધ કરે નહી. ૩. સંવાસાનુમતિ –પુત્રાદિ ઉપર મમત્વ હેય પણ એના પાપકોને સાંભળે
નહિ. અનુમોદન પણ ન કરે. (પુત્રાદિના મમત્વથી પણ જે અટક્યો છે તે સર્વવિરતિ.) આ ગુણસ્થાનકમાં પ્રત્યાખ્યાન કષાયને ઉદય હોય છે.
કાળ –જ. અંતમુહૂર્ત.
( ઉ. દેશના પૂર્વ કેટી. ૬. મિત્તસંવત ગુણસ્થાનક –શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક સર્વ અશુદ્ધ પાપ
વ્યાપારને ત્યાગ કરે તે સંવત. આ સંયત છતાં ચારિત્રના વેગમાં નિદ્રાદિ (મદ્ય-વિષય-કષાય-નિદ્રા-વિકથા) પ્રમાદો દ્વારા સિદાય,
તેનું ગુણસ્થાનક તે. આ ગુણસ્થાનકમાં (૮ થી ૧ભા ગુણસ્થાનક સુધી) સંજવલન કષાયને ઉદય હોય છે.
કાળ :––જ. ૧ સમય.
ઉ. દેશનપૂર્વ કોટી. ૭. અપ્રમત્તસંવત ગુણસ્થાનક –નિદ્રા-વિકથાદિ પ્રમાદ વિનાને-મુનિ તે
અપ્રમત્ત મુનિ. તેનું ગુણસ્થાનક તે. અહીંયા આ ગુણસ્થાનકમાં પૂર્વના ગુણસ્થાનક કરતાં મંદ સંજવલન કષાયને ઉદય હોય છે.
તે અપ્રમત્ત ગુણસ્થાનકવાળા મહાત્મા તીવ્ર વિશુદ્ધિના યોગે કર્મ અપાવતાં શ્રતસમુદ્રને અવગાહે છે. અવધિજ્ઞાન પ્રાપ્ત કરે છે. તથા મન:પર્યવજ્ઞાન અને કોષ્ઠાદિ લબ્ધિઓ પ્રાપ્ત કરે છે. તથા તે ચારિત્રરૂપ ગુણના પ્રભાવથી જ ઘાચારણ, વિદ્યાચારણું લબ્ધિ, સર્વ ઔષધિઓ વગેરે સર્વ લબ્ધિઓ તથા અક્ષણ મહાનલબ્ધિઓ ઉત્પન્ન થાય છે.
કાળી –જ. ૧ સમય.
ઉ. અંતમુહૂર્ત. ૮. અપૂવકરણગુણસ્થાનક –(૧) પૂર્વે નહિ થયેલા એવા અપૂર્વ પરિણામ
જેમાં હોય તે અથવા (૨) પૂર્વે નહિ થયેલાં સ્થિતિઘાતદિ પાંચ પદાર્થો જેમાં થાય તે આ ગુણસ્થાનક બે રીતે હોય છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org