________________
સમ્યકત્વ, ૫ મું ગુણસ્થાન અને અનુમતિ ] કસ્તવ નામને જે કર્મગ્રન્થ (૩૭ ૨. ક્ષાયિક સમ્યકત્વ –જેમાં દર્શન મેહનીય ત્રણ અને અનંતાનુબંધી ચારને
સંપૂર્ણ ક્ષય થયે છે. દા. ત. કચરો નાશ થયે છે. એવું નિર્મળ પાણ. કાળ –સાદિ અનંત. ગુણસ્થાનક –૪ થી ૧૪ સુધી ૩. ક્ષાપથમિક –જેમાં સમ્યકત્વ મેહનીય (મિથ્યાત્વ મેહનીયના વિશુદ્ધ
દળીયા)ને ઉદય હોય છે. દા. ત. અત્યંત અ૯પ દળાયેલું પાણી. કાળ –જ. અંતમુહૂર્ત.
ઉ. સાધિક ૬૬ સાગરોપમ. ગુણસ્થાનક –૪ થી ૭ સુધી. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને આયુષ્ય ન બંધાયું હોય તે તરત જ અંતર્મુહૂર્તમાં ક્ષપકશ્રેણી માંડી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તે જ ભવમાં મેક્ષે જાય છે. તેમાં પણ અપવાદ એટલે કે જે પૂર્વે જિનનામકર્મ બાધ્યું ન હોય. અબદ્ધાયુષ્યવાળો પણ જિનનામકર્મની પૂર્વ નિકાચના કરેલ અવશ્ય દેવાયું બાંધીને ૩ જા ભવમાં મેક્ષમાં જાય છે, કેમકે જિનનામકર્મ તે જ ભવમાં ભેગવી શકાતું નથી. પાંચ કલ્યાણ કો તે જ ભવમાં થઈ શકે નહિ. પૂર્વે જે દેવ કે નરકનું આયુષ્ય બાંધ્યું હોય તે ત્રણ ભવમાં મેલે જાય છે. પરંતુ ત્રીજા ભવમાં મોક્ષની સામગ્રી ન મળે તે કવચિત્ પાંચ ભવને સંભવ છે.
દા. ત. દુષ્કહ સૂરીજી
ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થયા પહેલાં જે અસંખ્યાત આયુષ્યવાળા તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય તે (૧) અહીંથી (૨) યુગલિકમાં જઈ, ત્યાંથી (૩) દેવલેકમાં થઈ, (૪) મનુષ્યપણું પામી મેક્ષે જાય. આ રીતે ચાર ભવ થાય.
સંખ્યાતવર્ષના મનુષ્ય કે તિર્યંચ આયુષ્ય બાંધેલ મનુષ્ય ક્ષાયિક સમ્યક્ત્વ ન પામે.
૫. દેશવિરતિ ગુણસ્થાનક –સાવદ્યોગના ૧ દેશથી (અંશથી) અટકેલા સમ્યગ્દષ્ટિનું ગુણસ્થાનક તે તે અનેક પ્રકારે છે.
દા. ત. કેઈક ૧ વ્રતધારી. -
૨ , કેઈક ૩ વ્રતધારી
, , ૪ , એમ યાવત્ ઉત્કૃષ્ટથી સંપૂર્ણ ૧૨ વ્રતધારી અને અનુમિતિ સિવાયના સર્વપાપથી અટક્યો છે તે.
અનુમતિ ૩ પ્રકાર
૧. પ્રતિસેવના
૨. પ્રતિશ્રવણું
૩. સ વાસા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org