________________
૧૩-૧૪ ગુણસ્થાનક ] કર્મસ્તવ નામને જે કર્મગ્રન્થ
૪૧ આ ગુણસ્થાનક ક્ષપકશ્રેણીવાળા જેને જ હોય છે. આ ગુણસ્થાનકના અંતે ઘાતિકર્મને સર્વથા ક્ષય થાય છે.
કાળ:-- અંતર્મુહૂર્ત ૧૩. સોગી કેવલી ગુણસ્થાનક :--આ ગુણસ્થાનકમાં ઘાતિકર્મના સર્વ ક્ષયથી
ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન અને કેવલદર્શન હોય છે. પરંતુ તેમને મન, વચન, કાયાની પ્રવૃત્તિ હોવાથી સગી કેવલી કહેવાય છે.
ગ
૧. મન
૨. વચન
૩. કાયા ૧. મનગ –મન ૫ર્યવજ્ઞાની (અન્યત્ર રહેલા) તથા અનુત્તરવાસી દેવે વગેરે
વડે મનદ્વારા પૂછાયેલા પ્રશ્નોને મનદ્વારા ઉત્તર આપવામાં હોય છે. ૨. વચનયોગ દેશનાદિ વખતે. ૩. કાયયોગ –આહાર, નિહાર, ઉન્મેષ નિમેષાદિમાં હોય છે.
કાળી : જ.
ઉ. દેશનપૂર્વ કોટી ૧૪. અગી કેવલી ગુણસ્થાનક વેગ વિનાના કેવલી ભગવંતનું
ગુણસ્થાનક તે. આ ગુણસ્થાનકમાં કોઈપણ જાતને સૂફમમાં સૂમિ પણ વેગ હેતે નથી.
કાળી –અંતમુહૂર્ત. આ ગુણસ્થાનકમાં ઉદયવાળી ૧૨ પ્રકૃતિએને ભેગવતા અનુદયવાળી સત્તામાં રહેલી ૭૩ પ્રકૃતિએને સ્ટિબુક સંક્રમ વડે ભેગવાતી પ્રકૃતિરૂપે અનુભવતા દ્વિચરમ સમયે (ઉપન્ય સમયે) ૭૩ પ્રકૃતિઓને સત્તામાંથી ક્ષય કરી તેમ જ ચરમ સમયે ૧૨ પ્રકૃતિને ઉદય અને સત્તાને ક્ષય કરે છે
ત્યાર પછીના સમયે શિંગના બંધનમાંથી છૂટી પડતી એરંડી ઊંચે જાય છે. તેમ કર્મના બંધથી મુક્ત થતા ભગવાન લેકના અંતે જાય છે. અહીંયા જેટલા આકાશ પ્રદેશને અવગાહીને આત્મા રહેલ છે. તેટલા જ આકાશપ્રદેશને અવગાહત અન્ય સમયે નહિ સ્પર્શતે (સિદ્ધાવસ્થાના પ્રથમ સમયે) લેકના અંતે જાય છે. વાંકોચૂકે થતું નથી. ત્યાં ગયેલા ભગવાન શાશ્વત કાળ માટે ત્યાં રહે છે. ફરી કઈ પણ કાળે પાછા આવતા નથી કેમકે તેમણે સંસારના બીજભૂત રાગદ્વેષને ક્ષય કર્યો છે. કર્મ. ૬
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org