________________
૩૪ ] ક`વિપાક નામના ૧ લેા કાઁગ્રન્થ [ ગેાત્ર અને અંતરાય કમના બંધના હેતુએ યુક્તતા, વ્રત અને શીલમાં નિરતિચારપણું, અત્યંત અપ્રમાદ, વારંવાર શ્રુતજ્ઞાનમાં એકાગ્રતા, સતત સ'સારના ભય, યથાશક્તિ દાન-તપ, જિનસ`ઘને નિરુપદ્રવ અને સ્વસ્થ કરવું. સાધુની વૈયાવચ્ચ, અરિહંત, આચાર્ય-મહુશ્રુત અને શ્રુતજ્ઞાનની ભક્તિ, આવશ્યક ક્રિયામાં અખંડ સાધના, સમ્યગ્દર્શનાદિ મે ક્ષમાગ નુ પાલન અને ઉપદેશ દ્વારા પ્રભાવના, પ્રવચનની આરાધના, આગમપ્રજ્ઞાનુ' અને ગ્લાન તપસ્વીનુ' આહાર-વસ્ત્ર અધ્યાપન વગેરે દ્વારા વાત્સલ્ય. આ હેતુઓથી જિનનામકમ બંધાય.
ગાત્રકમ ના હેતુઓ —
૧. ઉચ્ચગાત્ર કર્મોના હેતુએ :—ગુણુપ્રેક્ષી ( જોનાર ), મદરહિત, અધ્યયન અને અધ્યાપનમાં રુચિ, જિન-સિદ્ધ-આચાય -ઉપાધ્યાય-સાધુ-ચૈત્ય અને ગુણવાન પ્રત્યે ભક્તિ બહુમાન આ હેતુએથી ઉચ્ચગેાત્ર ખ’ધાય. ૨. નીચગેાત્ર કના હેતુઓ —પનિંદા, અવજ્ઞા, ઉપહાસ, પરના ગુણુાને ઢાંકે, સત્ અસત્ દોષ કહેવા, આત્મપ્રશંસા. પેાતાના સત-અસત ગુણેા કહેવા અને દાષાને ઢાંકવા, જાતિ વિગેરેનુ' અભિમાન કરવુ, આ હેતુએથી નીચગેાત્ર બંધાય.
અતરાય ક'ના હેતુએ :—જિનની પૂજામાં વિઘ્ન, હિંસાદિ છ અત્રામાં પરાયણ મેાક્ષમાગ માં વિઘ્ન ઊભા કરવા, સાધુઓને ભક્ત પાણી વગેરે આપતા અટકાવવા, ખીજાને દાન, લાભ, ભાગ, ઉપભાગમાં વિઘ્ન કરે, મ’ત્રાહિ પ્રયાગથી ખીજાની શક્તિનું હરણ કરવુ, વધ, બંધ નિરાધથી મીજાને નિશ્ચેષ્ટ કરવા. છેદન, ભેદન વગેરેથી ઇન્દ્રિયની શક્તિને હણુવી, આ હેતુથી અંતરાય કમ' અંધાય,
Jain Educationa International
・0
For Personal and Private Use Only
www.jainelibrary.org