________________
કર્મસ્તવ નામને દ્વિતીય (રજ) કર્મગ્રન્થ વિષય :–ચૌદ ગુણસ્થાનકમાં બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા. બંધ – મિથ્યાત્વાદિ હેતુઓ વડે કર્મ પુદ્ગલેને જીવ સાથે ક્ષીરનીર કે વહિ
અગેલકવત્ એકમેક સંબંધ. ઉદય –સ્થિતિ પરિપક્વ થયે (સ્વાભાવિક રીતે અથવા અપવર્તાનાદિ વિશેષ કરણથી)
ઉદય સમયે પ્રાપ્ત થયેલા કમપુદ્ગલેને વિપાક ભેગવા તે. ઉદીરણું –ઉદય પ્રાપ્ત નહીં થયેલા (ઉદયાવલિકાની ઉપરનાં) કર્મ પુદ્ગલેને
જીવના સામર્થ્યથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવી ભોગવવા તે. સત્તા –બંધ અને સંક્રમથી પ્રાપ્ત થયેલા કમેનું તે તે સ્વરૂપે રહેવું તે.
ગુણસ્થાનક
૧. મિથ્યાષ્ટિ ૨. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ૩. મિશ્ર ૪. અવિરત સમ્યગ્દષ્ટિ
૫. દેશવિરતિ ૬. પ્રમત્તસંયત ૭. અપ્રમત્તસંયત ૮. અપૂર્વકરણ ક. અનિવૃત્તિ બાદર સપરાય ૧૦. સૂફમસ'પરાય ૧૧. ઉપશાંત કષાય વીતરાગ છદસ્થ ૧૨. ક્ષીણકષાય વીતરાગ છવસ્થ ૧૩. સગી કેવલી ૧૪. અગકેવલી. ગુણસ્થાનક –કર્મના ઓછાવત્તા અંશે દૂર થવાથી પ્રગટ થયેલ જ્ઞાનાદિ ગુણનું
સ્થાન. ૧. મિદષ્ટિ ગુણસ્થાનક –જીવ, અજીવાદિ તત્વેની મિથ્યા (વિપરીત)
શ્રદ્ધા છે જેને તે મિથ્યાષ્ટિ. તેનું ગુણસ્થાનક તે. આ ગુણસ્થાનકમાં અનંતાનુબંધિ કષાય અને મિથ્યાત્વ મેહનીયને
ઉદય હોય છે. કાળ-અનાદિ અનંત ....અભવ્યને
,, સાંતભવ્યને સાદિ ,, જ. અંતમુહૂર્ત.
| ભવ્યને સભ્યત્વથી ઉ. દેશના અર્ધપુદ્ગલપરાવર્તન. [ પડેલાને. ર. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક –અનંતાનુબંધિના ઉદયથી ઉપશમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org