________________
કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ [ મેહનીય કર્મના હેતુઓ આચરણ વગેરેથી તથા અસંયતના પૂજન, વગર વિચાર્યું આચરણ
કરે, તથા ગુર્નાદિકના તિરસ્કારથી દર્શનમોહનીય બંધાય છે. ૨, ચારિત્રહનીયના હેતુઓ :-- કષાયને પરવશ થયેલા કષાય મેહનીય
બાંધે છે. હાસ્યદિને પરવશ થયેલા હાસ્યાદિ ૬ નેકષાય મેહનીય
બધે વિષયને પરવશ થયેલા મનવાળા ત્રણ વેદને બાંધે. હાસ્ય :--મશ્કરી, કામોત્તેજક હાસ્ય, હસવાને સ્વભાવ, વાચાલતા અને દીનવચને
કાઢનારને હાસ્ય મોહનીય બંધાય. રતિ –-દેશાદિ જોવામાં ઉત્સુકપણું, વિચિત્ર કામપીડા, બીજાના ચિત્તના આકર્ષણથી
રતિ મેહનીય બંધાય. અરતિ : --પાપ કરવાને સ્વભાવ, પારકાના આનંદનો નાશ, દુષ્ટ કાર્યોમાં
પ્રોત્સાહન આપવાથી અરતિ મેહનીય બંધાય. શોક –સ્વ તથા પરને શેક ઉપજાવે, સદન વગેરે કરવાથી શેક મેહનીય બંધાય. ભય –પિતે બીએ, બીજાને બીવડાવે, નિર્દયપણું કરે, અને ત્રાસ પમાડે તેનાથી
ભય મેહનીય બંધાય. જુગુપ્સા –ચતુર્વિધ સંઘની જુગુપ્સા, નિંદા, સદાચારીની જુગુપ્સાથી જુગુપ્સા
મેહનીય બંધાય. સ્ત્રીવેદ –ઈર્ષ્યા, વિશાદ, ગૃદ્ધિ, મૃષાવાદ, અતિવક્રતા પરસ્ત્રીમાં આશક્તિથી
સ્ત્રીવેદ બંધાય પુરુષવેદ –-સ્વીમાં સંતેષ, અનિષ્પ, મંદકષાયપણું, સરળ આચરણ, સરળ
સ્વભાવ વગેરેથી પુરુષવેદ બંધાય. નપુંસકવેદ –સ્ત્રી-પુરુષની અનંગ સેવા (ઉભયને ભેગ) તીવ્રકામીપણું પાખંડી
(ત્રતધારી) સ્ત્રીના વ્રતને ભંગ વગેરેથી નપુંસકવેદ બંધાય. સાધુની નિદા, ધર્મની સન્મુખ થયેલાને વિન્ન કરે, મધુમાંસના ત્યાગીની આગળ અવિરતિનું વર્ણન કરવું, દેશવિરતિમાં વારંવાર અંતરાય, અચારિત્રીયાની પ્રશંસા અને ચારિત્રને દૂષિત કરવું તથા બીજાના કષાય તથા નેકષાયની ઉદીરણા કરવાથી ચારિત્ર મેહનીય બંધાય. આયુષ્યકર્મના હેતુઓ – ૧. નરકાયુષ્યના હેતુઓ :--મહારંભ, મહાપરિગ્રહ, રૌદ્ર પરિણામ, પંચેન્દ્રિય
વધ, માંસ ભેજન, વારંવાર મૈથુન સેવન, દઢ વૈરિપણું મિથ્યાવ, અનંતાનુબંધી કષાય, કૃષ્ણ-નીલ-કાપિત લેશ્યા, અસત્ય ભાષણ અને ઇન્દ્રિય પરવશપણું આટલાથી નરકાયુષ્ય બંધાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org