________________
ક્રમ ખંધના હેતુઓ ]
ક્રમ વિપાક નામના ૧ લે। કમ ગ્રન્થ
[ ૩૧
ઉ'ચ ગેાત્રમાં દાન, લાભ, ભેગ, ઉપલેગ, વીયની પ્રાપ્તિ સુલભ થાય છે. અને નીચ ગોત્રમાં તેને અભાવ થાય છે. માટે ગોત્ર પછી અંતરાય કહ્યું.
ક ખંધના વિશેષ હેતુએ :~
જ્ઞાનાવરણના હેતુઓ :—જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનમાં વિઘ્ન કરે, અનિષ્ટ આચરણ કરે, અપલાપ કરે. ઉપઘાત ( નાશ ) કરે, દ્વેષ કરે, અંતરાય કરે, અત્યંત આશાતના કરે, તેનાથી જ્ઞાનાવરણના મધ થાય છે.
જ્ઞાનીના અવર્ણવાદથી આચાર્ય –ઉપાધ્યાયાદિના અવિનયથી અને અકાલે સ્વાધ્યાય કરવાથી, કાલે સ્વાધ્યાય ન કરવાથી, હિંસાદિ છ અવ્રતથી જ્ઞાનાવરણ કર્યું બંધાય છે. દનાવરણના હેતુઓ:--દન, દેશની અને દનના સાધનેામાં વિઘ્ન કરે, અનિષ્ટ આચરણ કરે, અપલાપ કરે, ઉપઘાત (નાશ) કરે, દ્વેષ કરે, અંતરાય કરે, અત્યંત આશાતના કરે તેનાથી દશનાવરણના અધ થાય છે.
વેદનીય કમના હેતુઓ : ---(૧) ગુરુભક્તિ :--આસનાદિ વડે વિનય ગુરુ= માતા-પિતા અને ધર્માંચા વગેરે (૨) ક્ષમા (૩) કરુણા-દયાળુ (૪) વ્રત=મહાવ્રત–અણુવ્રત વગેરે (૫) યાગ-દવિધ ચક્રવાલ સમાચારી આર્દિનુ` આચરણ (૬) કષાયને વિજય (૭) દાનસૂચિ (૮) દૃઢધમી-પદમાં ધર્મમાં ટકી રહેનારા (૯) ખાળ-વૃદ્ધગ્યાનાદિની વૈયાવચ્ચ કરનારા (૧૦) જિનચૈત્ય (પ્રતિમા)ની પૂજામાં પરાયણ (૧૧) અકામ નિર્જરા કરનારા (૧૨) શૌચ-ત્રતાદિમાં પવિત્રતા ( દેષ ન લગાડવા. ) (૧૩) ખાળતપ ( અજ્ઞાનત૫ )થી શાતા વેદનીય ખધાય છે.
શાતા વેદનીયના કારણેાથી વિપરીત કારણા તથા હાથી, બળદ, અન્ધાદિનું નિય દમન, અધિકભાર વહન કરાવે, લાંછન કમ કરે પેાતાના તથા પરને દુ:ખ, શેક, વધ, સંતાપ, આફ્રન્જીન વગેરે કરવાથી અશાતાવેદનીય અધાય છે.
મેાહનીય કમ ના હેતુએ
૧. દર્શન માહનીયના હેતુએ :--ઉન્માગની દેશના-ભવના હેતુને મેક્ષના હેતુ તરીકે પ્રરૂપવા, માનેા (દન જ્ઞાન-ચારિત્રરૂપને) નાશ, દેવદ્રવ્યનું હરણ-(ભક્ષણ-ઉપેક્ષા-પ્રજ્ઞાહીનતા), જિન, સાધુ, ચૈત્ય, સંઘ, સિદ્ધ, ગુરુ, શ્રુત, દેવા વગેરેની આશાતના, અવર્ણવાદૃ, અનિષ્ટ
Jain Educationa International
:
For Personal and Private Use Only
www.jainelibrary.org