________________
પર્યાપ્તિએ અને બંધાદિને આશ્રયીને પ્રકૃતિ સંખ્યા કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ [૨૯ ૫. ભાષા પર્યાપ્ત જે શક્તિથી ભાષા 5 વર્ગણાના પુદ્ગલે ગ્રહણ
કરી ભાષારૂપે પરિણમાવે અને એને જ અવલંબીને છોડી દે. ૬. મન:પર્યાપ્તિ –જે શક્તિથી મને વર્ગણાના પુદ્ગલેને ગ્રહણ કરી મન
રૂપે પરિણમાવે અને એને જ અવલંબીને એનું વિસર્જન કરે. મનુષ્ય અને તિર્યંચને આહારપર્યાપ્તિ ઉત્પત્તિના ૧ લા સમયે થાય. બાકીની ૫ પર્યાપ્તિ અંતમુહૂતે અંતમુહૂર્ત પૂરી થાય.
દેવ, નારક, ઉત્તર પૈક્રિય અને આહારક શરીરને આહાર પયાપ્તિ ઉત્પત્તિના પ્રથમ સમયે જ. શરીર પર્યાપ્તિ ત્યાર પછી એક અંતર્મુહૂર્ત. અને બાકીની ચાર પર્યાપ્તિ ત્યાર પછી ૧-૧ સમયે પૂરી થાય. દરેક જી (અપર્યાપ્તા પણ ઓછામાં ઓછી ત્રણ પર્યાપ્તિ તે પૂરી કરે જ. એકેન્દ્રિયને
૪ પર્યાપ્તિ બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિયને ૫ પર્યાપ્તિ. સંજ્ઞી પંચેન્દ્રિયને
૬ પર્યાપ્તિ અનુકમ મૂળ પ્રકૃતિએ બંધાશ્રયી ઉદયાશ્રયી સરાશ્રયી
જ્ઞાનાવરણ કર્મ દર્શનાવરણ કર્મ વેદનીય કર્મ મોહનીય કર્મ આયુષ્ય કર્મ નામકર્મ ગોત્રકર્મ અંતરાય કર્મ
૧૨૦ | ૧૨૨ ૧૪૮/૧૫૮૩ ૧. મિશ્રમેહનીય અને સમ્યકત્વ મેહનીયને બંધ હેત નથી. કારણ કે વિશુદ્ધ થયેલા મિથ્યાત્વ મોહનીયના જ તે દળિયા છે. તેથી બંધમાં સમ્યફવ મેહનીય અને મિશ્ર મહનીય નથી પણ મિથ્યાત્વ મોહનીય જ છે.
૨. બંધ અને ઉદયાશ્રયી બંધન નામકર્મ અને સંઘાતન નામકર્મને શરીર નામકમમાં સમાવેશ કર્યો છે. તથા વર્ણાદિ ૪ના અવાન્તર ભેદ ૨૦ ગણ્યા નથી. એટલે કે
૦
૦
=
૮
+
૮
૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org