________________
૨૮] કવિપાક નામને ૧લે કર્મગ્રન્થ સ્થાવરદશકની પ્રકૃતિ અને પર્યાપ્ત ૩. અપર્યાપ્ત નામકમ-જે કર્મના ઉદયથી પિતાની સ્વયોગ્ય પયાપ્તિ
પૂરી કરવા સમર્થ ન થાય તે. ૪. સાધારણ નામકર્મ –જે કર્મના ઉદયથી જીવને સાધારણ (અનંત જીવે
વચ્ચે એક) શરીરની પ્રાપ્તિ થાય તે. * ૫. અસ્થિર નામકર્મ –જે કર્મના ઉદયથી શરીરમાં જીભ વગેરે અસ્થિર
અવયની પ્રાપ્તિ થાય તે. ૬. અશુભ નામકર્મ–જે કર્મના ઉદયથી નાભીની નીચેના અશુભ અવય
પ્રાપ્ત થાય તે. ૭. દીર્ભાગ્ય નામકર્મ –જે કર્મના ઉદયથી ઉપકારી છતાં સર્વને બીજાને
અપ્રિય થાય તે. ૮ સ્વર નામકર્મ – કર્મના ઉદયથી સાંભળનારને અપ્રીતિકારક એવા
ખરાબ સ્વરની પ્રાપ્તિ થાય તે. ૯. અનાદેય નામકમ–જે કર્મના ઉદયથી ઉચિત લે છતાં લેકમાં
પ્રિય ન થાય. ૧૦. અપયશ નામ – કર્મના ઉદયથી જગતમાં અપયશ-કીતિ
ફેલાય તે.
પર્યાપ્તિ ૬ પ્રકાર
૧. અહાર ૨. શરીર ૩. ઈન્દ્રિય ૪. ઉચ્છવાસ ૫. ભાષા ૬. મન પર્યાપ્તિના ૬ પ્રકાર :– પુદ્ગલના સંગ્રહથી ઉત્પન્ન થયેલી પુગલના ગ્રહણ અને
- પરિણમનમાં કારણભૂત શક્તિ છે. ૧. આહાર પર્યાપ્તિ –જે શક્તિથી આહારને ગ્રહણ કરી અને ખળ અને
રસ રૂપે પરિણમાવે તે. (ખળ=મળમૂત્રાદિ. રસ સત્વ) ૨. શરીર પર્યાપ્તિ –જે શકિતથી રસરૂપ પરિણમેલા આહારને સાત ધાતુ
રૂપે પરિણમાવે તે. ૩. ઈન્દ્રિય પર્યાપ્તિ –જે શક્તિથી ધાતુરૂપે પરિણામ પામેલા પુદ્ગલેને
ઈન્દ્રિયરૂપે પરિણુમાવે તે. ૪. ઉચ્છવાસ પર્યાપ્તિ :–જે શક્તિથી શ્વાસોશ્વાસ એગ્ય વર્ગણાના પગલે
ગ્રહણ કરી શ્વાસોશ્વા રૂપે પરિમાવે અને એને અવલંબી છેડી દે.
+
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org