________________
દેશકના ૨ પ્રકારની પ્રકૃતિ ] કમ વિપાક નામના ૧૯ કમ ગ્રન્થ
૨. દશકના ૨ પ્રકાર ઃ
૧. ત્રસાદિ ૧૦
૧. ત્રસ નામક
:
:
| ૨૭
નામક
:—જે કર્માંના ઉદયથી ત્રસપશુ' પ્રાપ્ત થાય તે. ત્રસપણુ તાપાકિથી પીડિત થયે છતે એક સ્થાનથી ખીજે સ્થાને ઇચ્છાપૂર્વક જઈ શકે તે. દા. ત. એઇન્દ્રિયાદિ.
૨. બાદર નામક :—જે કર્મના ઉદયથી બાદરપણુ" પ્રાપ્ત થાય તે. ખાદર=
ચક્ષુગ્રાહ્ય શરીરવાળેા,
૩. પર્યાપ્ત નામક :—જે કર્મના ઉદયથી પાતાની સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂરી કરવા સમર્થ થાય તે.
૪. પ્રત્યેક નામક ઃ—જે કમના ઉદયથી જીવને પ્રત્યેક (ભિન્ન એક એક જુદું') શરીર પ્રાપ્ત થાય તે.
૫. સ્થિર નામક ઃ—જે કમના ઉદયથી શરીરમાં ક્રાંત ’વગેરે સ્થિર અવયવેાની પ્રાપ્તિ થાય તે.
૬. શુભ નામક :—જે કના ઉયથી નાભિથી ઉપરના શુભ અવયવા પ્રાપ્ત થાય તે,
૭. સૌભાગ્ય નામક ઃ—જે કર્મના ઉદયથી અનુપકારી છતાં પણ સર્વને પ્રિય થાય તે.
૮. સુસ્વર નામક઼મઃ—જે ક્રમના ઉદયથી સાંભળનારને પ્રીતિકારક એવા સારા સ્વરની પ્રાપ્તિ થાય તે.
૯. આદેય નામક ઃ—જે કર્મના ઉદયથી અનુચિત મેલે છતાં લેકમાં પ્રિય થાય તે.
Jain Educationa International
૧૦. યશ નામકુમઃ—જે કમના ઉદયથી જગતમાં યશ-કાર્તિ થાય તે. ૨. સ્થાવરાદિ ૧૦ નામકમ :
૧. સ્થાવર નામકમઃ—જે કમના ઉદયથી સ્થાવરપશુ. પ્રાપ્ત થાય તે. સ્થાવરપણું' = તાપાદિથી પીડિત થયે છતે એક સ્થાનથી બીજે સ્થાને ન જઈ શકે. દા. ત. એકેન્દ્રિય, પૃથ્વી, જલાઢિ,
૨. સૂક્ષ્મ નામકમઃ—જે કર્મના ઉદયથી સૂક્ષ્મપણુ` પ્રાપ્ત થાય તે. સૂક્ષ્મ = ગમે તેટલા એકઠા થાય છતાં ચક્ષુગ્રાહ્ય ન બને.
For Personal and Private Use Only
www.jainelibrary.org