SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] [ પ્રત્યેક પ્રકૃતિના ૮ પ્રકાર ૨. પ્રત્યેક પ્રકૃતિના ૮ પ્રકાર ઃ— : ૧. અગુરુલઘુ :—જે કર્મના ઉદયથી જીવનું શરીર ગુરુ (ભારે) નહી. લઘુ (હુલકુ) નહી'. ગુરુલઘુ નહી. પણ અગુરુલઘુ થાય તે. ૨. ઉપઘાત ઃ—જે કમના ઉદયથી પેાતાના શરીરના અવયવેાથી પાતે જ હણાય તે. દા. ત. પ્રતિજીન્હા, ગલવૃન્દ, ચૌરદન્ત વગેરે તથા ફ્રાંસે ખાય, ઝ'પાપાત, કૂપપતન વગેરેથી હણાય તે. ૩. પરાઘાત :—જે કમના ઉદયથી પેાતાની પ્રતિભાથી બીજાને ક્ષેાભ પમાડે અને ખીજાની પ્રતિભાથી પાતે ક્ષેાભ ન પામે તે. ક્રમ વિપાક નામના ૧લે કમગ્રન્થ ૪. ઉચ્છવાસઃ—જે કર્મના ઉદયથી શ્વાસેાશ્વાસની લબ્ધિ પ્રાપ્ત થાય તે. ૫. આતપઃ—જે કર્મીના ઉદ્ભયથી જીવનુ' અનુષ્ણ શરીર ઉષ્ણુ પ્રકાશ કરે તે. દા. ત. સૂર્યના વિમાનરૂપે રહેલા ખાદર પૃથ્વીકાયના જીવે. અગ્નિને આતપ નામકર્મીના ઉદ્ભય નથી પરન્તુ ઉષ્ણુ સ્પર્શ અને ઉત્કૃષ્ટ લેાહિત (રક્ત) વર્ણના ઉદયથી પ્રકાશ કરે છે. ૬. ઉદ્યોત :—જે કર્મના ઉદયથી જીવનું અનુષ્ટુ શરીર ઠંડો પ્રકાશ કરે તે. દા. ત. ચન્દ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે જ્યાતિષ વિમાનરૂપે રહેલા પૃથ્વીકાયના જીવા તથા આગિયા વગેરે. ૭. નિર્માણુ :—મંગ, ઉપાંગ અને અંગોપાંગની નિયત સ્થાને રચના કરે તે. દા. ત. સુથાર જેવુ'. ૮. તીર્થંકર :— જે કમના ઉદયથી ૮ મહા પ્રાતિહાર્યા≠િ અતિશયાની પ્રાપ્તિ થાય તે. ~ ૩. દશક ૨ પ્રકાર ૧. ત્રસ સ ૧૦ ૬. શુભ Jain Educationa International ર. માદર ૩. પર્યાપ્ત ૪. પ્રત્યેક ૫. સ્થિર ૭. સૌભાગ્ય ૮. સુસ્વર ૯. આદ્રેય ૧૦. યશ ૧. સ્થાવર ૨. સૂક્ષ્મ ૩. અપર્યાપ્ત અશુભ સ્થાવર ૧૦ ૪. સાધારણ ૭. દૌર્ભાગ્ય ૯. દુઃસ્વર હું. અનાદેય For Personal and Private Use Only ૫. અસ્થિર ૧૦. અપયશ www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy