________________
સfધાતન સંધયણ સંસ્થાન નામકર્મ ] કર્મવિપાક નામને ૧ ક
૬. સંઘાતન નામકર્મ ૫ પ્રકાર
ન્ય
૨૧
૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. આહારક ૪. તૈજસ ૫. કાર્પણ ૬. સંઘાતન વામકર્મના ૫ પ્રકાર – ૧. ઔદારિક સંઘાત નામકમ–જે કર્મના ઉદયથી દારિક પુદગલે
* પિચ્છરૂપ કરાય છે. દા. ત. તાલિ વડે ઘાસનાં સમૂહને એકત્ર કરવું તે. . ૨. ક્રિય સંઘાતન નામકર્માદિની વ્યાખ્યા ઉપર પ્રમાણે સમજવી. ઉપાધ્યાયજી મ. સા. ના મતે –જે કર્મના ઉદયથી અમુક પ્રમાણુવાળા
ઔદારિકાદિ શરીર રચનાને અનુસરીને જે પિડ ગ્રહણ થાય તે ઔદારિકાદિ સંઘાતન નામકર્મ. ૭. સંઘયણ નામકર્મ ૬ પ્રકાર
૧. વાઋષભનારા ૨. ઝષભનારા ૩. નારાચ ૪. અર્ધનારા ૫. કીલિકા ૬. છેવટું ૭. સંધયણ નામકર્મના ૬ પ્રકાર –હાડકાની રચના. ૧. વજુષભનારાચ સંઘયણ નામકર્મ –બે બાજુ મર્કટબંધ, વચ્ચે
પાટો અને તેને ઉપર આરપાર ખીલી. જે કર્મના ઉદયથી આવું
સંઘયણ મળે તે. ૨. બહષભનારાચ સંઘયણઃ—બે બાજુ મર્કટબંધ વચ્ચે પાટો તે. ૩. નારાચ સંઘયણ –બે બાજુ મર્કટબંધ. ૪. અર્ધનારાચ સંઘયણ –એક બાજુ મર્કટબંધ અને બીજી બાજુ ખીલી. પ. કીલિકા સંઘયણ –મર્કટબંધ સિવાય બે હાડકા ઉપર માત્ર ખીલી. ૬. છેવ સંઘયણ–બે હાડકાના છેડા પરસ્પર માત્ર સ્પર્શેલા હોય.
વજા = ખીલી, ઋષભ = પાટો, નારાચ = મર્કટબંધ તે તે સંઘયણના હેતુભૂત જે જે કર્મ તે તે સંઘયણ નામકર્મ.
૮. સંસ્થાન નામકર્મ ૬ પ્રકાર
| ૧સમચતુરસ્ત્ર ૨. ન્યોધ. ૩, સાદિ
| ૪. કુજ
| ૫, વામન
૬. હુંડક
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org