________________
૨૦ ]
કવિપાક નામને ૧ લે કર્મન્થ [ અંગે પાંગ બ‘ધન નામકમ પુગલે ગ્રહણ કરી ઔદારિક શરીરરૂપે પરિણાવી અને આત્મ
પ્રદેશે સાથે એકમેક કરે છે તે ૨. વૈક્રિય શરીર ના મર્યાદિની વ્યાખ્યા ઉપર પ્રમાણે સમજવી.
૪. અંગે પાંગ નામકમના ૩ પ્રકાર
૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. આહારક ૪. અંગે પાંગ નામકર્મના ૩ પ્રકાર :– ૧. દારિક અંગોપાંગ નામકમ–જે કર્મના ઉદયથી દારિક શરીરરૂપે
પરિણામ પામેલ પુદ્ગલેમાંથી ઔદારિક શરીર એગ્ય અંગ, ઉપાંગ
અને અંગોપાંગના સ્પષ્ટ વિભાગરૂપે પરિણામ થાય તે. ૧. અંગ – શરીરના અવયવ. ૮ અંગે છે. દા. ત. મસ્તક, છાતિ, પેટ, પીઠ,
ને બે સાથળ. - ૨. ઉપાંગ–અંગના અવયવ છે. દા. ત. અંગુલિ, નાક, કાન વગેરે.
૩. અંગે પાંગ-ઉપાંગના અવયવ છે. દા. ત. નખ, કેશ, રેખા વગેરે.
૨. વૈક્રિય અપાંગ નામકર્માદિની વ્યાખ્યા ઉપર પ્રમાણે સમજવા. તેજસ અને કાશ્મણ શરીરને અંગોપાંગ દેતા નથી.
પ. બંધન નામકર્મ ૫ પ્રકાર
છે
એ
૧. દારિક ૨. વૈક્રિય ૩. આહારક ૪. તૈજસ ૫. કાર્પણ ૫ બંધન નામકર્મના ૫ પ્રકાર – ૧, દારિક બંધન નામકમ–જે કર્મના ઉદયથી પૂર્વગ્રહીત દારિક
પુદ્ગલે સાથે ગૃહ્યમાણ (નવા લેવાતા) દારિક પુદ્ગલેને
સંબંધ થાય છે. દા. ત. બે લાકડાને જોડનાર લાખ જેવું. ૨. વૈક્રિય બંધન નામકર્માદિની વ્યાખ્યા ઉપર પ્રમાણે સમજવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org