________________
ગતિ જાતિ શરીર નામકર્મ 1 નામકર્મના ૯૩ પ્રકાર :—
૬. પિણ્ડપ્રકૃતિ :—જેમાં અવાન્તર ભેદ હાય તે. ગતિનામમાં ૪ પ્રકાર
૧.
ક્રમ વિપાક નામના ૧ લા કમ ગ્રન્થ
૧. દેવગતિ ૨. મનુષ્યગતિ ૩. તિય ચગતિ ૪. નરકગતિ. ગતિનામ કર્મના ૪ પ્રકાર :( સુખ-દુ:ખનેા નિયામક. ) ૧. દેવગતિઃ—જે કમના ઉદયથી આત્માને દેવ પાઁય થાય.
૨. મનુષ્યગતિ :—જે કર્મના ઉદયથી આત્માનેા મનુષ્ય પર્યાય થાય. ૩. તિય ચગતિ :—જે કમના ઉદયથી આત્માના તિચ પર્યાય થાય. ૪. નરક ગતિ :—જે કર્માંના ઉદયથી આત્માને નરક પર્યાય થાય. ૨. જાતિનામકેમ ૫ પ્રકારે
૧. એકેન્દ્રિય ૨. એઇન્દ્રિય
૩. તેઈન્દ્રિય ૪. ચઉરિન્દ્રિય જાતિનામ કના ૫ પ્રકારઃ—(ચેતનાના નિયામક)
૧. એકેન્દ્રિય જાતિ ઃ—જે કમના ઉદયથી અનેક ભેદવાળા એકેન્દ્રિય જીવેામાં એકેન્દ્રિય તરીકેના વ્યવહારમાં કારણીભૂત એવા સમાન પરિણામ થાય.
[૧૯
Jain Educationa International
ર. એઇન્દ્રિયાદિ જાતિ નામકમની વ્યાખ્યા ઉપર મુજબ સમજવી. તાત્પય એ છે કે દ્રવ્ય ઇન્દ્રિય-અંગોપાંગ નામકના અને ઇન્દ્રિય પર્યાસિ નામક ના ઉદ્દયથી થાય છે. અને ભાવઇન્દ્રિય મતિજ્ઞાનાવરણના ક્ષયાપશમથી થાય છે. પર'તુ એકેન્દ્રિય આદિ તરીકેના વ્યવહાર જાતિનામકમતા ઉદયથી થાય છે. ૩, શરીરનામકમ ૫ પ્રકાર.
૫. પૉંચેન્દ્રિય
૩. આહારક ૪. તેજસ
૫. કાણુ
૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. શરીર નામકર્મના ૫ પ્રકાર
:—
૧. ઔદારિક શરીર નામક —જે કર્મના ઉદયથી ઔદારિક શરીર ચેાગ્ય
For Personal and Private Use Only
www.jainelibrary.org