SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ] કમવિપાક નામનો ૧લે કર્મગ્રન્થ [ ગોત્ર અંતરાય અને નામકર્મ ગેત્રના ૨ પ્રકાર – ૧. ઉચ્ચગેત્ર –જે કર્મના ઉદયથી ઉત્તમ જાતિ, કુળ, તપ, અશ્વ, રૂપ, વગેરેના સંભવવાળા કુળમાં જન્મ થાય. ૨. નીચોત્ર – જે કર્મના ઉદયથી જ્ઞાનાદિ સંપન્ન છતાં નિદાને પાત્ર થાય તેવી હીન અને નીચ જાતિમાં ઉત્પન્ન થાય. ૭. અંતરાય ૫ પ્રકાર ૧. દાનાન્તરાય ૨. લાભાન્તરાય ૩. ભેગાન્તરાય ૪. ઉપભેગાન્તરાય ૫. વિયત્તરાય અંતરાયના ૫ પ્રકાર – ૧. દાનાન્તરાય –( દાન = પિતાની માલિકી ઉઠાવી બીજાને આધીન કરવું તે.) જે કર્મના ઉદયથી છતિ શક્તિ સંગમાં, દાનનું ફળ જાણવા છતાં આપવાને ઉત્સાહ ન થાય તે. ૨. લાભાન્તરાય –જે કર્મના ઉદયથી વસ્તુ પ્રાપ્ત ન થાય તે. ૩. જોગાન્તરાય –જે કર્મના ઉદયથી છતિ સામગ્રીએ વસ્તુ ભેગવી ન શકે. ૪. ઉપલેગાન્તરાય –જે કર્મના ઉદયથી છતિ સામગ્રીએ વસ્તુને ઉપભેગ ન કરી શકે તે. (ભગ = એકવાર ગવાય છે.) (ઉપગ = અનેકવાર ગવાય છે.) ૫. વીર્યન્તરાય – જે કર્મના ઉદયથી નીરોગી શરીર, યૌવનાવસ્થા છતાં અલ્પ બળવાળો હોય તે. ૮. નામકર્મ-૧૦૩–૯૩-૬૭-૪ર પ્રકાર ૧. પિડપ્રકૃતિ ૨. પ્રત્યેકપ્રકૃતિ દશક-૨ + + ૩૯ + + vvvv ૨૦ = ૪૨ ૨૦ = ૬૭ ૨૦ = ૯૩ ૨૦ = ૧૦૩ + + + + Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005267
Book TitleKarmgranth 1 to 5
Original Sutra AuthorN/A
AuthorVeershekharvijay
PublisherBharatiya Prachyatattva Prakashan Samiti
Publication Year1984
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy