________________
નેકષાય, આયુષ્ય ૪ પ્રકાર ] કર્મવિપાક નામને ૧ લે કર્મગ્રન્થ [ ૧૭ ૨. નોકષાય :-કષાયના સહચારી, પ્રેરક અને ઉપજાવે તે.
૧, હાસ્ય –જેના ઉદયથી નિમિત્ત પામીને અથવા નિમિત્ત વગર હસવું આવે તે. ૨, રતિ –જેના ઉદયથી બાહ્ય કે અભ્યન્તર વસ્તુમાં પ્રીતિ થાય તે. ૩. અરતિ –જેના ઉદયથી બાહ્ય કે અભ્યન્તર વસ્તુમાં અપ્રીતિ થાય તે. ૪. શેક –જેના ઉદયથી ઈષ્ટ વિયાગાદિમાં રડે, નિસાસા મૂકે, આળોટે. ૫. ભય –જેના ઉદયથી સનિમિત્તે કે અનિમિત્તે ભય પામે તે. ૬. જુગુપ્સા –જેના ઉદયથી શુભ કે અશુભ વસ્તુ ઉપર દર્શેચ્છા થાય તે. ૭. પુરુષવેદ –જેના ઉદયથી પુરુષને સ્ત્રી ભેગવવાની ઈચ્છા થાય. દા. ત.
કફના દર્દીને ખાટું ખાવાની ઈચ્છા થાય. ઘાસના અગ્નિ જેવો. ૮. સ્ત્રીવેદ –જેના ઉદયથી અને પુરુષના ભેગની અભિલાષા થાય તે. . ત.
પિત્તવાળાને મધુર ખાવાની ઈચ્છા. બકરીના લીડીના અગ્નિ જેવી. ૯ નપુંસકવેદ –પુરુષ અને સ્ત્રીને બન્નેને ભેગવવાની ઈચ્છા થાય તે.
દા. ત. પિત્ત અને શ્લેષ્મવાળાને મજીઠની ઈચ્છા જેવી. (નગરના દાહ જેવું.)
૫ આયુષ્ય ૪ પ્રકાર
1. ૧. દેવાયુષ્ય ૨. મનુષ્પાયુષ્ય ૩. તિર્યંચાયુષ્ય ૪. નરકાયુષ્ય. આયુષ્યના ૪ પ્રકાર –
૧. દેવાયુષ્ય –જે કર્મના ઉદયથી આત્મા દેવપણામાં ટકી શકે. ૨. મનુષ્પાયુષ્ય –,
મનુષ્યપણમાં ,, ,, ૩. તિર્યંચાયુષ્ય:- , , તિર્યચપણમાં , , ૪. નરકાયુષ્ય :- , , , નસ્કપણમાં ,, ,,
- ૬ ગાત્ર ૨ પ્રકાર
૧. ઉચ્ચગેત્ર,
૨. નીચગેત્ર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org