________________
૨૨ ] કવિપાક નામને ૧લે કર્મગ્રન્થ [ સંસ્થાન વર્ણ નામકર્મ ૮. સંસ્થાનનામકર્મને ૬ પ્રકાર –શરીરની આકૃતિ. ૧. સમચતુરઅસંસ્થાન નામકમ-જેની અંદર શરીર સામુદ્રિક શાસ્ત્રમાં
કહેલ પ્રમાણ અને લક્ષણ યુક્ત હોય છે. તેમાં જમણે ઢીંચણ અને ડાબો ખભે, ડાબે ઢીંચણ અને જમણે ખભે અનેં બને ઢીંચણ અને મસ્તક અને પલાઠી આ ચારે વચ્ચેનું અંતર સરખું
હોય તે. ર. ન્યધ –નાભીની ઉપરને ભાગ સંપૂર્ણ પ્રમાણવાળો અને નીચેનો ભાગ
અસંપૂર્ણ (પ્રમાણે પેત નહીં) તે. દા. ત. વડ વૃક્ષની જેમ. ૩. સાદિ (સાચિ) સંસ્થાન –નાભીથી નીચેને ભાગ પ્રમાણલક્ષણથી
યુક્ત અને ઉપરનો ભાગ પ્રમાણથી યુક્ત નહીં તે. દા. ત.
સાચીવૃક્ષની પેઠે. ૪. કુજ (વામન) સંસ્થાન:–મસ્તક, ગ્રીવા, હાથપગ, વગેરે પ્રમાણ
લક્ષણથી યુક્ત હોય અને છાતિ, પેટ વગેરે અવયે પ્રમાણ
લક્ષણથી યુક્ત ન હોય તે. ૫. વામન (કુજ) સંસ્થાન – છાતિ, પેટ વગેરે અવયવે પ્રમાણુલક્ષણથી
યુક્ત અને મસ્તક, ગ્રીવા, હાથપગ વગેરે અવય પ્રમાણ
લક્ષણથી યુક્ત નહીં તે. ૬. હુડકસંસ્થાન –સઘળા અવયવે પ્રમાણુ અને લક્ષણથી યુક્ત ન હોય તે. સંગ્રહણીના મતે –કુન્જને બદલે વામન અને વામનને બદલે કુમ્ભ કહેલ છે.
જે કર્મના ઉદયથી શરીરને અમુક- અમુક આકાર વિશેષ થાય તે. સંસ્થાનનામકર્મ.
૯ વર્ણ નામકમ ૫ પ્રકાર
૧. શ્વેત ૨. પિત્ત ૩. રક્ત ૪. નલ . કૃષ્ણ ૯. વર્ણનામકર્મના ૫ પ્રકાર:
૧. વેતવણું નામકમ–જેનાથી શરીરને શ્વેત વર્ણ થાય ૨. પિત્તવર્ણ નામકર્ણ - 5 , પિત્ત » » ૩. રક્તવર્ણ નામકર્મ – , , રક્ત ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org