________________
મોહનીય ૨૮ પ્રકાર ]
કમવિપાક નામને ૧ લે કર્મગ્રન્ય ૪. મેહનીય ૨૮ પ્રકાર
૧. દશન મોહનીય
૨. ચારિત્ર મોહનીય
૧ મિથ્યાત્વ ૨ મિશ્ર
મોહનીય મોહનીય
| ૩ સમ્યકત્વ ૧ મોહનીય કષાય
નકષાય
૧૬ પ્રકાર
૯ પ્રકાર
૧. ક્રોધ
૨. માન ૩. માયા
૪. લેભ
૧. અનંતાનુબંધી ૨. અપ્રત્યાખ્યાનીય ૩. પ્રત્યાખ્યાનીય ૪. સંજવલના
1. હાસ ૨. રતિ ૩. અરતિ ૪. શેક પ. ભય ૬. જુગુપ્સા ૭. પુરુષ ૮. સ્ત્રી ૯. નપુંસક
વેદ વેદ વેદ મેહનીય ૨ પ્રકાર – ૧. દર્શન મેહનીય ૩ પ્રકાર:–
૧. મિથ્યાત્વમેહનીય :–જેના ઉદયથી જિનપ્રણેત તત્વની રુચિ ન થાય તે. ર. મિશ્રમેહનીય –જેના ઉદયથી જિનપ્રણત તત્વની ઉપર રુચિ ન થાય
અને અરુચિ પણ ન થાય તે. દા. ત. નાળિયેર દ્વીપમાં વસતા
મનુષ્યને ઓદનાદિ ઉપર. ૩. સમ્યકત્વ મેહનીય :--જેના ઉદયથી જિનપ્રણીત તત્વ ઉપરની રુચિ
ટકી રહે. સમ્યગદર્શન એ આત્માનો ગુણ છે. પણ સમકિત મેહનીયના ઉદયથી પ્રગટ થતા નથી. પરંતુ સમકિત મેહનીયના દળીયા વિશુદ્ધ હોવાથી સમ્યકત્વગુણને નાશ કરી શક્તા નથી. પરંતુ કઈ કઈવાર સામાન્ય અતિચાર વગેરે લગાડે છે. જેથી સમ્યફત્વ મોહનીય આદિ ત્રણેના ઉદયના અભાવવાળા ક્ષાયિક સમ્યફદૃષ્ટિ અને ઉપશમ સમ્યગ્દષ્ટિને સંખ્યત્વે અત્યંત નિર્મળ હેય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org