________________
૧૪ ] કર્મવિપાક નામને ૧લે કર્મગ્રન્થ [ દર્શનાવરણીય વેદનીય કામ
૪. કેવલદર્શન –લે કાલેકના સર્વભાવ વિષયક સામાન્ય બેધ.
છદ્મસ્થજીને પ્રથમ દર્શનનો ઉપયોગ પછી જ્ઞાનનો ઉપયોગ ૧ અંતમુહુત સ્થિતિ હોય છે. ત્યારે કેવલી ભગવન્તને પહેલા જ્ઞાનનો ઉપયોગ અને પછી દર્શને પગ ૧ સમય સ્થિતિવાળા હોય છે.
ચક્ષુદર્શનને આવરે તે ચક્ષુદર્શનાવરણીય કર્મ અચક્ષુ
, અચહ્યું અવધિ ,, ,, , અવધિ , , કેવલ , , , કેવલ ,
આ પ્રમાણે ચાર પ્રકારના દર્શનને આવરે તે ૪+ ૫ નિદ્રા = ૯ દર્શનાવરણ. નિદ્રાના પાંચ પ્રકાર :–જેના વડે ચેતના તદ્દન આચ્છાદન પામે છે.
૧, નિદ્રા –સુખેથી જાગે તે. ૨. નિકાનિદ્રા –દુખેથી જાગે તે. ૩. પ્રચલા -બેઠા કે ઊભા ઊંઘે તે. ૪. પ્રચલપ્રચલા –ચાલતા ચાલતા ઊઘે તે. ૫. થીણુદ્ધિ :-(ત્યાનદ્ધિ) –દિવસે ચિંતવેલું અશક્ય કાર્ય રાત્રે ઊંઘમાં
કરે. કેમકે રાત્રે તે કાર્ય કરવા માટે બળ આવે છે. તે બળ કેટલું હોય? તે કહે છે. વાત્રાષભનારાચસંઘયણ વાળાને આના ઉદય વખતે વાસુદેવ કરતા અડધુ બળ હોય અને સામાન્ય જીને તે વખતે પિતાના કરતાં દ્વિગુણ-ત્રિગુણ બળ હેય.
૩. વેદનીય ૨ પ્રકાર
૧. શાતા
૨. અશાતા ૧. શાતા વેદનીય –જેના ઉદયથી જીવ ઈષ્ટ સાધન દ્વારા સુખને અનુભવ
કરે તે. ૨. અશાતા વેદનીય –જેના ઉદયથી જીવ અનિષ્ટ સાધન દ્વારા અને
અનુભવ કરે તે. પ્રાયઃ દેવ અને મનુષ્ય શાતા વેદનીય ભોગવે. , તિર્યંચ અને નારક અશાતા વેદનીય ભેગવે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org