________________
૧૨ ] કવિપાક નામનો ૧ લે કર્મપ્રન્ય [ અવધિજ્ઞાન અને પર્યાવજ્ઞાન તરવાર્થના મતે –પ્રતિપાતિ અને અપ્રતિપાતિને બદલે અનવસ્થિત અને અવસ્થિત
એમ ૨ પ્રકાર કહ્યાં છે. ૫. અનવસ્થિત —વધે, ઘટે, ઉત્પન્ન થાય, ઉત્પન્ન થયેલું જાય. ૬. અવસ્થિત –કાયમ ટકી રહે.
અવધિજ્ઞાન
૨. ગુણ પ્રત્યયિકજ્ઞાન મનુષ્ય અને તિર્યંચને હોય.
બધા હાય.
૧. ભવપ્રત્યયિકજ્ઞાન
દેવતા અને નારકને હોય. અનુગામી, અપ્રતિપાતિ અને અવસ્થિતિ હેય. બાકીના ન હોય.
મન:પર્યવજ્ઞાન
૧. ઋજુમતિ
૨. વિપુલમતિ (પ્રતિપાતિ.)
(અપ્રતિપાતિ) ૪. મન:પર્યવજ્ઞાન –અઢીદ્વિીપમાં રહેલાં સંજ્ઞિ પંચેન્દ્રિય પર્યાપ્તા જેથી ગૃહીત
મનેદ્રવ્ય જે જ્ઞાનથી જણાય છે. ૧. ગામતિ – સામાન્યપણે મનને અધ્યવશાય જાણે. દા. ત. આણે ઘડે
ચિન્તબે. ૨. વિપુલમતિ –વિશેષપણે મનના અધ્યવસાયને જાણે. દા. ત. આ લાલ ઘડો
ચિંતવ્ય. એવા પ્રકારે અધ્યવસાયને જાણે. ઈત્યાદિ. કેવલજ્ઞાન – કાલેલકમાં રહેલા સઘળા પદાર્થો જે જ્ઞાનથી જણાય તે. ૧. કેવલ = શુદ્ધ (કર્મના આવરણે સર્વથા દૂર થઈ ગયા માટે.) . ૨. ) = સકલ (ઉત્પન્ન થતાં જ સઘળું જાણે.) ૩. , = અસાધારણ (એના સમાન બીજુ કોઈ જ્ઞાન નથી માટે.) ૪. ,, = અનંત (અનંત વસ્તુઓને જણાવે છે. અનંતકાળ રહેનાર છે માટે.) ૫. , નિવ્યઘાત (વ્યાઘાત = આંતર વિનાનું છે માટે.)
= એક. (અત્યાદિ ચાર જ્ઞાન રહિત છે માટે.)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org