________________
૫૪ ] શતક નામને ૫ મો કર્મગ્રન્થ [ પલ્યોપમ અને પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ લગભગ પર્યાપ્ત બાદર પૃથ્વીકાયના ૧ જીવના ૧ શરીર જેટલી થાય ત્યાં સુધી) તેવા એક એક રમખંડને પ્રતિસમયે કાઢતાં કૂવો ખાલી થતાં એટલે સમય લાગે તે સુક્ષ્મ ઉદ્ધાર ૧પમ
૧૦૦-૧૦૦ વર્ષે કાઢતાં કુવો ખાલી થતાં જેટલો સમય લાગે તે સૂક્ષ્મ અદ્ધા પાપમ રમખંડને સ્પર્શેલા અને નહીં સ્પર્શેલા આકાશ પ્રદેશને પ્રતિ સમયે કાઢતાં જે સમય લાગે તે
સૂક્ષ્મ ક્ષેત્ર પોપમ અહીં સ્પર્શેલા તેમજ નહી સ્પર્શેલા બધા આકાશ પ્રદેશ કીધા એને અર્થ કૃવ ને બધા આકાશપ્રદેશે થાય. પરંતુ આમ જુદી રીતે કહેવાનું કારણું, દૃષ્ટિવાદમાં માત્ર સ્પર્શેલા અને માત્ર નહીં સ્પર્શેલા આકાશ પ્રદેશથી જ પદાર્થોની ગણતરી કેઈક કોઈક સ્થળે થાય છે. સૃષ્ટ કરતા અસ્પષ્ટ આકાશપ્રદેશ અસંખ્યાતગુણ.
સમઉદ્ધાર પલ્યોપમ = સંખ્યાતા ક્રોડ વર્ષ. , અદ્ધા , = અસંખ્યાત કોડા કેડી વર્ષ , ક્ષેત્ર = બાદ કરતાં અસંખ્યાતગુણા.
૧૦ કડાકેડી પલ્યોપમ = ૧ સાગરેપમ ઉપગ :- બાદર પલ્યોપમને ઉપયોગ નથી. પરંતુ સૂમ પલ્યોપમને સમજાવવા માટે બાદરની
પ્રરૂપણ કરી છે. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ :- દ્વીપ સમુદ્રો પમાય છે.
રા સાગરોપમ (૦ર૫ કડાકેડી પલ્યોપમ) જેટલા દ્વીપ સમુદ્રો છે. સૂક્ષ્મ અદ્ધા ૫૯ોપમ :- આયુષ્ય, કાયસ્થિતિ, કાળચક્ર, વગેરે મપાય છે. સુક્ષ્મ ક્ષેત્ર પોયમ :- દૃષ્ટિવાદના પદાર્થો મપાય છે.
પુદગલ પરાવર્તન : પ્રકાર (ગા. ૮૬ થી ૮)
- ૧ દ્રવ્ય.
૨. ક્ષેત્ર
૩. કાળ
૪. ભાવ
૧ સૂક્ષ્મ
૨. બાદર ૧. બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન :- સંસારમાં પરિભ્રમણ કરતો આત્મા જેટલા કાળમાં ૧૪
રાજકમાં રહેલા સમસ્ત પુદ્ગલોને ઔદારિકાદ (આહારક સિવાય) સાત વર્ગણારૂપે ગ્રહણ કરી - મૂકે તેટલે કાળ. ૨. સક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તન :- ૧૪ રાજકમાં રહેલા સમસ્ત પુદ્ગલેને ક્રમપૂર્વક
એટલે કે પ્રથમ દારિક રીતે ગ્રહણ કરવાનું, વચ્ચે પૈઠિયાદિ બીજા આવે તેની ગણત્રી ન થાય પછી સમસ્ત પુદ્ગલેને ક્રિય રીતે.એમ યાવત સાત વર્ગણારૂપે કરીને મૂકતા જે કાળ લાગે તે. ૩. બાદર ક્ષેત્ર પુદગલ પરાવર્તન :– અનંતર કે પરંપરા પ્રકારે સમસ્ત ૧૪ રાજલકના આકાશ. પ્રદેશને મરણ દ્વારા એક આત્માને સ્પર્શતા જેટલો કાળ લાગે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org