________________
પુદંગલપરાવર્તન સ્વરૂપ ]. શતક નામને ૫ મો કર્મગ્રન્થ [ ૫૫ ૪. સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્તન :- અનંતર પ્રકારે જ એટલે કે અમુક સમયે જે આકાશ પ્રદેશની મૃત્યુતારા સ્પર્શના થઈ ત્યાર પછી તેની જોડેના આકાશ પ્રદેશની જ સ્પર્શના થઈ તે ગણવાની વચ્ચે બીજી સ્પશના થઈ તે ગણવાની નહીં, તેવી રીતે ક્રમપૂર્વક સમસ્ત ૧૪ રાજ
લોકના આકાશપ્રદેશને મરદાર એક આત્માને સ્પર્શતા જેટલો કાળ લાગે તે. ૫. બાદરકાળ પુદ્ગલ પરાવર્તન :-અનંતર પ્રકારે કે પરંપર પ્રકારે કાળચક્રના સમયને મૃત્યુઠારા
સ્પર્શતા જે કાળ લાગે છે. ૬. સદ્ભકાળ પુદ્ગલ પરાવર્તન :- અનંતર પ્રકારે જ એટલે કે ક્રમપૂર્વક કાળચક્રના સમયને
મૃત્યુઠારા સ્પર્શતા જે કાળ લાગે તે. ૭. બાદર ભાવ પુદગલ પરાવર્તન :- અનંતર કે પરંપર પ્રકારે અસંખ્યાત લે કાકાશન
પ્રદેશ પ્રમાણ અનુભાગબંધના સ્થાનમાં મૃત્યુ પામતા એટલે કાળ લાગે તે. ૮. સમ્રભાવ પુદ્ગલ પરાવર્તન :- અનંત એટલે કે અનુક્રમે સઘળા અધ્યવસાયોમાં મરણ પામતાં એટલે કાળ લાગે તે.
બાદર પુદ્ગલ પરાવર્તનને ઉપયોગ સિદ્ધાન્તમાં કોઈ પણ ઠેકાણે જણા નથી. પરંતુ સૂમ પુદ્ગલ પરા વર્તનને સમજાવવા માટે તેની પ્રરૂપણ કરી છે.
સૂક્ષ્મ દ્રવ્ય પુદગલ પરાવતનેના કાળનું અ૫હત્વ – નંબર પુદ્ગલ પરાવર્તનના નામ અલ્પબહુવ કામણ પુગલ પરાવર્તન
સૌથી અ૯૫
કાળ અનંતગુણ
કાળ ૩
દારિક છે ” શ્વાસે શ્વાસ , 9
મને એ ૬ ભાષા (વચન) , ,
ક્રિય ૧. કામણ પુદગલ પરાવર્તન :-કામણની વર્ગશાઓ અતિ સક્ષમ છે. અને ઘણું પ્રદેશથી
બનેલી છે. તેથી એક સમયે ઘણાં પુદગલે ગ્રહણ થાય છે. તથા સર્વત્ર (સર્વગતિમાં) રહેલા સંસારી જી ગ્રહણ કરે છે. તેથી તેને પુદ્ગલ પરાવર્તન જલ્દી પૂર થાય. ૨. તૈજસ પુદગલ પરાવર્તન :-તેજસ વર્ગણાઓ કામણ વર્ગણાથી સ્થૂલ છે. તથા કાર્મણથી
ઓછા પ્રદેશની બનેલી છે. તેથી એક સમયે કાર્મણથી ઓછા પગલે ગ્રહણ થાય છે. માટે કામણથી તેને અનંત ગુણકાળે પુગલ પરાવર્તન પુરૂં થાય. ૩, દારિક પુદગલ પરાવર્તન :-દારિક વર્ગણું સ્થળ છે. અહ૫પ્રદેશવાળી છે. તથા સર્વત્ર
(સર્વગતિમાં) ગ્રહણુ થતી નથી. તેથી. ૪. પાસેધાસ પુદ્ગલ પરાવર્તન:-દારિથી સુક્ષ્મ બહુપ્રદેશી હેવા છતાં અપર્યાપ્તાવસ્થામાં ગ્રહણ ન થાય અને પર્યાપ્તાવસ્થામાં પણ ઔદારિક શરીરના પુદ્ગલની અપેક્ષાએ ઓછી ગ્રહણ થાય છે. માટે
તેજસ
,
"
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org