________________
શતક નામને ૫ મે કર્મગ્રન્થ
[ ૪૫
ઔદારિકાદિ પ્રાગ્યવર્ગણાઓ ]
તેજસ ભાષા છે ઉપવાસ મનો કાર્પણ
જ
ધ્રુવાચિત્ત વર્ગણ –જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યન્ત ચડતા ચડતા પરમાણુઓવાળી પ્રત્યેક વર્ગણા લેકમાં અવશ્ય હોય છે. માટે “ધ્રુવ” કહી. એમાંની કોઈ પણ વર્ગણાએ વિનાને લેક કદી પણ હોતા નથી. કદાચ કોઈ વર્ગણા નષ્ટ થાય છે તેના સ્થાને બીજી ઉત્પન્ન થાય છે. ઔદારિકાદિ વર્ગણાએ જીવ ગ્રહણ કરે છે. માટે ઉપચારથી સચિત્ત કહેવાય, ધુવાચિત્તાદિ વર્ગણાઓ છવ ગ્રહણ કરતો નથી માટે “અચિત્ત” કહેવાય છે. અદ્દવાચિત્ત વગણું –જઘન્ય વર્ગણાથી માંડીને ઉત્કૃષ્ટ સુધીની એક એક પરમાણુઓ વધતી બધી જ વર્ગણુઓ સર્વદા લેકમાં હેય જ, એવો નિયમ નથી. એક કાળે એમાંની કેટલીક હોય અને કેટલીક ન પણ હોય માટે “અધુવ” કહી. અધુવાચિત્તને “સાંતર-નિરંતર” વર્ગણા પણ કહે છે. ઘવશૂન્યવર્ગણુઓ :–આ વર્ગણાઓ કાલ્પનિક છે. લોકમાં હોતી નથી. માત્ર ઉપરની વણાઓમાં
પરમાણુઓના બાહુલ્યને સમજવા માટે તેમની ક૯પના છે. પ્રત્યેક શરીરિણાઓ –પ્રત્યેક નામકર્મના ઉદયવાળા અને સત્તામાં રહેલ દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ નામકર્મના પુલોને વિશ્રા પરિણામ વડે અવલંબીને રહેલી છે. આ વર્ગણાઓને આત્મા કંઈપણ કાળે ગ્રહણ કરતા નથી. ઉપર્યુક્ત નામકર્મના પ્રત્યેક પ્રદેશે સર્વ જીવ કરતાં અનંતગુણ પરમાણુવાળી આ વર્ગણાઓ લાગેલી છે. જઘન્યયોગે વર્તમાન જઘન્ય કામણ વણાઓ અને ઉત્કૃષ્ટ યોગે વર્તમાન ઉત્કૃષ્ટ કામણ વર્ગણાઓ ગ્રહણ કરે. જધન્ય કામણ વણાઓને ગ્રહણ વખત જધન્ય અને ઉત્કૃષ્ટ વખતે ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીરિવર્ગણાઓની પ્રાપ્તિ
ય છે તેથી જ જેમ જઘન્ય કાશ્મણ વગંણાને સૂક્ષ્મ ક્ષેત્રે પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ગુણતાં જેમ ઉત્કૃષ્ટ કાર્મણ વગણ આવે છે. તેમ જધન્ય પ્રત્યેક શરીરિવગણને સહમ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ગુણતાં ઉત્કૃષ્ટ પ્રત્યેક શરીર વણા આવે છે. એ જ પ્રમાણે બાદર નિગોદવણામાં પણ સમજવું. બાદર નિગદ વગણુઓ -સાધારણ નામકર્મના ઉદયવાળા બાદર એકેન્દ્રિય જીવોને સત્તામાં રહેલ ઔદારિક, તેજસ અને કામણ નામકર્મ પુદ્ગલ પરમાણુઓને વિશ્વસા પરિણામ વડે અવલંબીને રહી છે. પ્રત્યેક વર્ગણામાં સર્વ જીવ કરતાં અનંતગુણ પરમાણુઓ છે. પંચેન્દ્રિયમાંથી બાંધીને ગયેલા કેટલાક બાદર નિગેદિયા છોને કેટલેક કાળ વૈક્રિય અને આહારક શરીર નામકર્મની સત્તા હોય છે, તેમને તે અણુઓ પર પણ બાદર નિગોદ વર્ગણાઓ સમજવી. વૈક્રિય તથા આહારક શરીરનામકર્મને અણુઓ ત્યાં સત્તામાંથી પ્રથમ સમયથી જ ઉવેલતા હોવાથી અત્યંત અસાર છે.
તેથી તેની અહીં વિવફા કરી નથી. સૂમ નિગોદ વણાઓ :–આ વર્ગણાઓનું સ્વરૂપ પણ સામાન્યથી બાદર નિગદ મુજબ
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org